ખંભાળિયા નજીક રીક્ષાની છોટા હાથી સાથે ટક્કર: વૃદ્ધાનું મૃત્યુ: સીમંત પ્રસંગમાં જતા પરિવારને નડ્યો અકસ્માત
જામ ખંભાળિયા, તા. ૧૬-૦૨-૨૦૨૬ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ખડબા ગામે રહેતા કિશોરભાઈ દેવશીભાઈ ગોહેલ નામના યુવાન યુવાન ગઈકાલે રવિવારે તેમના જી.જે. 10 ટી.ઝેડ. 2804 નંબરના રિક્ષામાં તેમના ધર્મપત્ની લાભુબેન કિશોરભાઈ તથા કંચનબેન અને મંજુબેન સાથે બેસીને ખંભાળિયા તાલુકાના વડત્રા ગામે સીમંત પ્રસંગે જવા માટે નીકળ્યા હતા. માર્ગમાંથી તેઓ લાલપુર તાલુકાના ખડબા ગામેથી…
