અબોલ જીવોની સેવા કાજે સમર્પિત ભાણવડના જીવદયા પ્રેમી અશોક ભટ્ટનો આજે જન્મદિવસ
જામ ખંભાળિયા, તા. ૦૧-૦૬-૨૦૨૬ જન્મદિન શુભેચ્છા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના વતની અને અનન્ય જીવદયા પ્રેમી અશોકભાઈ ભટ્ટનો આજે તા. 1 ના રોજ જન્મદિવસ છે. વ્યવસાયે શિક્ષક હોવા છતાં તેમણે પોતાનું જીવન અબોલ જીવોની રક્ષા અને પરોપકારના કાર્યોમાં સમર્પિત કરી દીધું છે. તેઓ ભાણવડ તથા સમગ્ર પંથકમાં ગૌવંશ સહિતના તમામ અબોલ પશુ-પક્ષીઓની સારસંભાળ…
