ભાણવડના વિજયપુર ખાતે પેરેલાઇઝ થયેલ નર શિયાળની વ્હારે એનિમલ લવર્સ ટ્રસ્ટ
કુંજન રાડિયા, ભાણવડ, તા. ૧૦-૦૨-૨૦૨૫ ભાણવડના વિજયપુર ગામની એક વાડીમાં રાત્રિના સમયે એક નર શિયાળ લથડતી હાલતમાં તકલીફમાં હોય અને ચાલી શકવા પણ સક્ષમ ના હોય તેવી હાલત જણાતા સ્થાનિક રહીશ દ્વારા ભાણવડના એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટના અશોકભાઈ ભટ્ટનો સંપર્ક કર્યો હતો. આથી અશોકભાઈ ટીમના સભ્યો સાથે તુરંત આ…
