ભાણવડના ધરતીપુત્ર સાથે રૂપિયા સાડા સાત લાખની છેતરપિંડી
– પરપ્રાંતિય શખ્સ દ્વારા બેંકમાંથી પૈસા ઉપાડી લેવાયા… – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૩૦-૦૧-૨૦૨૫ ખંભાળિયા તાલુકાના ભાડથર ગામના એક ખેડૂતના ખાતામાંથી ચેક મારફતે યેનકેન પ્રકારે પરપ્રાંતિય શખ્સ દ્વારા રૂપિયા 7.52 લાખ ઉપાડી લઈ, અને છેતરપિંડી આચર્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ સમગ્ર પ્રકરણની પોલીસ ચોપડે જાહેર…
