સોમનાથમાં પુણ્યશ્લોકા દેવી અહલયાબાઈ હોલકરની ત્રણસોની જન્મ જયંતી નિમિત્તે યુવા સંમેલન યોજાયું
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘચાલક ડોક્ટર મોહન ભાગવત દ્વારા વિડીયો સંદેશ રજૂ કરાયો વક્તા નિવૃત્ત સેના અધિકારી કેપ્ટન ડોક્ટર મીરા દવે અને નિવૃત કલેકટર ભાગ્યેશ જહાંના પ્રવચનોએ યુવાનોને પ્રેરણા આપી અહલ્યા બાઈએ આક્રમણ કરનાર માળવાના ધણીને કહી દીધું હતું કે તમે ક્ષિપ્રા નદી પાર કરો તે પહેલા તમારે અમારી મહિલા સેના સામે લડવું પડશે અને તમે…
