દ્વારકા જિલ્લામાં ટી.બી. અંગે જાગૃતી માટે આરોગ્ય કર્મચારીઓની ટુર્નામેન્ટ યોજાઈ
જામ ખંભાળિયા, તા. ૧૦-૦૨-૨૦૨૫ દેશભરમાં ચાલી રહેલા 100 દિવસ ટી.બી. અભિયાન અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં “ટી.બી. હારેગા, દેશ જીતેગા”ની થીમ પર ટી.બી. અંગે લોકોમાં જાગૃતિ કેળવાય તે હેતુથી જિલ્લાના તમામ પુરુષ આરોગ્ય કર્મચારીઓની ટેનીસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના તમામ ચાર તાલુકા તેમજ જિલ્લા પંચાયત…
