સલાયા નગરપાલિકાની ચૂંટણી માટે ખંભાળિયામાં કંટ્રોલ રૂમ કાર્યરત
કુંજન રાડિયા, જામ ખંભાળિયા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાની સલાયા, દ્વારકા અને ભાણવડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા ખંભાળિયા તાલુકા પંચાયતની ભરાણા અને કલ્યાણપુર તાલુકા પંચાયતની જુવાનપુરની ખાલી પડેલી બેઠકની પેટા ચૂંટણી અંતર્ગત મતદાન તા. 16 ફેબ્રુઆરીના રોજ થનાર છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી હેઠળના વિસ્તારમાં આદર્શ…
