Headlines

અવસાન નોંધ : જામ ખંભાળિયા

જામ ખંભાળિયા: સ્વ. ઓધવજીભાઈ જાદવજીભાઈ પાઉંના પુત્ર ચીમનભાઈ ઓધવજીભાઈ પાઉં (ઉ.વ. 81) તે વિનુભાઈ, ભૂમેન્દ્રભાઈ, નીતિનભાઈ, રાજુભાઈ, સંજયભાઈ તથા મીનાબેનના પિતાશ્રી તા. 22 ના રોજ શ્રીજી ચરણ પામ્યા છે. સદગતની પ્રાર્થના સભા ગુરૂવાર તારીખ 23ના રોજ સાંજે 4 થી 4:30 ભાઈઓ તથા બહેનો માટે અત્રે જલારામ મંદિર પ્રાર્થના હોલ ખાતે રાખવામાં આવેલ છે.

Read More

ભાણવડમાં મકરસંક્રાંતિ પર્વ બાદના દિવસોમાં ગૌવંશને પીરસાયું લાડવાનું જમણ

કેબિનેટ મંત્રીમુળુભાઇ બેરાના પુત્ર હર્ષદ બેરા દ્વારા સેવા પ્રવૃત્તિ કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૨-૦૧-૨૦૨૫       મકરસંક્રાંતિ એટલે દાનનો પર્વ, આ પર્વ દરમ્યાન લોકો પશુ, પક્ષી, અને ગરીબ લોકોને દાન કરતા હોય છે. ત્યારે સંક્રાંતિના પાવન પર્વ દિવસે બિનવારસુ ગૌવંશોને ખૂબ વધુ ખોરાક મળતો હોય છે. ત્યારે આ સમયે બગાડ ના થાય તે…

Read More

ભાણવડમાં કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાની ઉપસ્થિતિમાં ભાજપ હોદ્દેદારો, કાર્યકરોની બેઠક યોજાઈ

જિલ્લા ભાજપ પ્રમુખ મયુર ગઢવી દ્વારા માર્ગદર્શન અપાયું જામ ખંભાળિયા, તા. ૨૧-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)

Read More

હવે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટાપુઓ પર ઓપરેશન ડિમોલીશન: 36 દબાણો દૂર કરાયા

દબાણકર્તાઓ સામે લેવાશે લેન્ડ ગ્રેબિંગ સહિતના કડક પગલાં: એસ.પી. કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૧-૦૧-૨૦૨૫ ફોટો:- કુંજન રાડિયા

Read More

મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ સ્થાપેલ વનતારા શોષણકારી લોગિંગ ઇન્ડસ્ટ્રીમાંથી બચાવેલા 20 હાથીઓને બંધન મુક્ત વાતાવરણ પૂરું પાડશે….હાથીના ભૂતપૂર્વ માલિકો અને મહાવતો વનતારામાં રોજગારની તકો દ્વારા નવી આજીવિકા અપનાવશે….

જામનગર દીર્ઘદૃષ્ટા પરોપકારી મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ સ્થાપેલી અત્યાધુનિક એનિમલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સંસ્થા, વનતારા અરુણાચલ પ્રદેશની શોષણકારી લોગિંગ ઇન્ડસ્ટ્રીમાંથી મુક્ત કરાયેલા 20 હાથીઓ – 10 નર, 8 માદા, 1 અલ્પ-પુખ્ત અને એક બાળ હાથીને આવકારવાની તૈયારી કરી રહ્યું છે. આ બચાવ કામગીરી ત્રિપુરા હાઈકોર્ટ દ્વારા રચવામાં આવેલી અને ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા અનુમોદિત…

Read More