GUJARAT
પંદરમી ગુજરાત વિધાનસભાનું છઠ્ઠુ સત્ર 19 ફેબ્રુઆરીથી મળશે
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ 28 માર્ચ સુધી ચાલનાર આ બજેટ સત્રમાં કુલ 27 બેઠકો મળશે નાણા મંત્રી કનુભાઈ દેસાઈ 20મી ફેબ્રુઆરીએ વર્ષ 2025-26નું બજેટ રજૂ કરશે વર્ષ 2025-26 નું બજેટ ગુજરાતના વિકાસની નવી કેડી કંડારનાર હશે – પ્રવક્તા મંત્રી ગાંધીનગરપ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પંદરમી ગુજરાત વિધાનસભાના છઠ્ઠા સત્ર વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી…
નવા રતનપરના દરિયા કાંઠા વાડી વિસ્તારના લોકોને હવે ત્રણ દિવસ પછી મળશે નર્મદાનીર : જગદીશ બારૈયા
ત્રણ લાખના ખર્ચે થનારા કાર્યનો આજથી થયો પ્રારંભ: દિવસ પર jcb, ટ્રેક્ટર અને કામદારોનો કોલાહલ નારન બારૈયા, નવારતનપર “નવા રતનપરના દરિયા કાંઠા વાડી વિસ્તારના લોકોને હવે ત્રણ દિવસ પછી મળશે નર્મદાનીર : જગદીશ બારૈયા ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના નવા રતનપર ગામને નવું જ રૂપ આપીને રાજ્યભરમાં તેની અનોખી ઓળખ આપનાર સરપંચ જગદીશ બારૈયાના વિકાસ કાર્યોમાં…
અવસાન નોંધ: સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગીયારસે બ્રાહમણ મરણ- ટાણા
ટાણા, જિ. ભાવનગર ભટ્ટ હિરેનકુમાર (રાજુભાઈ) ભાસ્કરરાય ભટ્ટ, (ઉ.વ.૫૯) (ટેક્ષ કન્સલ્ટન્ટ) નો તા.૧૯–૦૧–૨૦૨૫નાં રોજ સ્વર્ગવાસ થયેલ છે. તે ભાસ્કરરાય હિરલાલ ભટ્ટ(એડવોકેટ) તથા ભાવનાબેન ભાસ્કરરાય ભટ્ટના પુત્ર તથા મોનાબેન હિરેનકુમાર ભટ્ટના પતિ, ઉત્સવી હર્ષકુમાર ચૈત્રિયા તથા નિનાદ હિરેનકુમાર ભટ્ટના પિતાશ્રી તથા હર્ષ સંજયભાઈ શ્રોત્રિયા, રાયચુર(કર્ણાટક)ના સસરા, સ્વ.મહેશચંદ્ર હરિલાલ ભટ્ટ તથા રેખાબેન મહેશચંદુ ભટ્ટ તથા સ્વ. ભાનુપ્રસાદ…
ભાવનગર શહેર ભાજપ સંગઠન દ્વારા નગરસેવક સ્વ. ભાવનાબેન દવેને શ્રદ્ધાંજલી અર્પિત
ભાવનગરભાવનગર શહેર ભાજપના નગરસેવક સ્વ ભાવનાબેન દવેનું ટૂંકી માંદગીમાં નાની ઉંમરે અવસાન થતા સિન્ધુનગર સ્મશાન ખાતે શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ સહિત શહેર સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તેમજ વિશાળ સંખ્યમાં ભાજપ કાર્યકરો તેમજ સર્વપક્ષીય અને સર્વસમાજ તેમની અગ્નિસંસ્કાર વિધિમાં ઉપસ્થિત રહ્યા હતાં. શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા અને નિમુબેન બાંભણીયા તેમજ…
ભાવનગરમાં સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત મેઘાણી હોલ ખાતે શહેર ભાજપ દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
રાજકોટ શહેર ભાજપના પ્રભારી પ્રકાશભાઈ સોનીએ માહિતીપ્રદ વકતવ્ય આપ્યું ભાવનગરતારીખ ૨૨-૦૧-૨૦૨૫ ના રોજ મેઘાણી હોલ ખાતે સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં એક પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાએલ, જેમાં મુખ્ય વક્તા તરીકે રાજકોટ શહેર ભાજપના પ્રભારી પ્રકાશભાઈ સોનીએ માહિતીપ્રદ વકતવ્ય આપેલ. આ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, ભાવનગર પૂર્વના…
લવરડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની વોલીબોલ સ્પર્ધામાં સિદ્ધિ
હરેશ જોષી, ટાણા ભાવનગર જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત શિહોર તાલુકાની ટાણા કેન્દ્રવતી શાળાની પેટા શાળા શ્રી લવરડા પ્રાથમિક શાળાના બાળકોએ વોલીબોલ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ બહેનોના વિભાગમાં વિજેતા થઈ આગામી દિવસોમાં જિલ્લા કક્ષાએ ભાગ લેશે. તેમજ ભાઈઓના વિભાગમાં પણ રનર્સ આપ બનતા અંડર 14 વિભાગમાં ભાઈઓ પણ જિલ્લા કક્ષાએ ભાગ લેશે.
શુભ વિવાહ: ખંભાળિયાના અગ્રણી એસ્ટેટ બ્રોકર ભાવેશભાઈ મોટાણીની સુપુત્રીના શુભ લગ્ન
જામ ખંભાળિયા, તા. ૨૩-૦૧-૨૦૨૫ :: ચિ. પલના * ચિ. ચિરાગ :: કુંજન રાડિયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણીઓ સંદર્ભે આચારસંહિતા લાગુ
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૨-૦૧-૨૦૨૫ (કુંજન રાડિયા)
ઓખાના પ્રતિબંધિત ટાપુ પર મંજૂરી વગર બોટ મારફતે ગયેલા માછીમારો સહિત આઠ શખ્સો સામે ગુનો
પોલીસ પેટ્રોલિંગ દરમિયાન અન્યત્ર મંજૂરી મેળવીને ટાપુ પર રોકાયેલા શખ્સો ઝબ્બે કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૨-૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
