ખંભાળિયાની શક્તિનગર ગ્રામ પંચાયતના સરપંચ પૂનમબેન નકુમનો આજે જન્મદિવસ
જામ ખંભાળિયા, તા. ૨૦-૦૩-૨૦૨૬ જન્મદિન શુભેચ્છા ખંભાળિયાની શક્તિનગર ગ્રામ પંચાયતના સરપંચ પૂનમબેન નકુમનો આજે જન્મદિવસ ખંભાળિયા નજીક આવેલા મહત્વના એવા શક્તિનગર ગ્રામ પંચાયતના મહિલા સરપંચ પૂનમબેન મયુરભાઈ નકુમનો આજે જન્મદિવસ છે. તારીખ 20-03-1992 ના રોજ જન્મેલા પૂનમબેન આજે 33 વર્ષ પૂર્ણ કરી 34 માં વર્ષમાં પ્રવેશ કરે છે. ગ્રામ પંચાયત વિસ્તારના પ્રશ્નોના…
