કેનેડામાં જગદીશ ત્રિવેદીનાં કાર્યક્રમ દ્રારા શ્રદ્ધા હોસ્પિટલ-બોરસદને પંદર લાખ રુપિયાનું દાન

હરેશ જોષી, ઈટોબીકોકેનેડાનાં ઓન્ટેરીયો રાજ્યમાં આવેલા ૨૪ ગામ પાટીદાર સમાજ દ્રારા પોતાના વતન બોરસદની શ્રદ્ધા હોસ્પિટલ માટે જગદીશ ત્રિવેદીના કાર્યક્રમનું આયોજન થયું હતું.તા. ૨૨/૩/૨૦૨૫ શનિવારે સાંજે ઈટોબીકો શહેરનાં શ્રૃંગેરી બેન્કવેટ હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ૨૪ ગામ પાટીદાર સમાજ ઉપરાંત અન્ય જ્ઞાતિના મળી કુલ ૪૫૦ લોકો હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં કુલ ૨૫,૫૦૦ કેનેડિયન ડોલર એટલે…

Read More

કેનેડાથી કરૂણાની ગંગા અનાથ બાળકોનાં “આંગન” સુધી પહોંચી

હરેશ જોષી, બ્રેમ્પટનઆજરોજ તા.1/3/2025 ના રોજ કેનેડાનાં ટોરોંટોમાં આવેલા ISSO શ્રી સ્વામિનારાયણ મંદિર તરફથી અમદાવાદના નરનારાયણદેવ મંદિરમાં પૂજ્ય ગાદીવાળાનાં માર્ગદર્શનમાં ચાલતા અનાથાશ્રમ “આંગન“ માટે જગદીશ ત્રિવેદીનાં હાસ્યકાર્યક્રમનું આયોજન થયું હતું.બ્રેમ્પટન ખાતે આવેલાં ભવાનીશંકર મંદિરના વિશાળ સભાગૃહમાં આશરે બસો જેટલાં સત્સંગીઓની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં આશરે 7000+ કેનેડીયન ડોલર એટલેઆશરે સવા ચાર લાખ રૂપિયા જેવી રકમ એકત્ર…

Read More