ખંભાળિયા નજીક એરફોર્સ વિસ્તાર નજીકથી રૂપિયા 15 લાખની કિંમતના લોખંડના સળિયાની ચોરી
જામ ખંભાળિયા, તા. ૦૨-૦૬-૨૦૨૬ ખંભાળિયા – જામનગર હાઈવે પર અત્રેથી આશરે 4 કિલોમીટર દૂર એરફોર્સની જમીન વિસ્તારમાંથી થોડા દિવસો પૂર્વે જુદી-જુદી સાઈઝના લોખંડના સળિયાની ચોરી થયાનું ખુલવા પામ્યું હતું. આ અંગે રાજસ્થાન રાજ્યના જોધપુર જિલ્લાના મૂળ વતની અને હાલ અહીં એક ખાનગી કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા સંજીબકુમાર…
