ભાવનર યુનિવર્સીટીના ૪૪માં ખેલકુદ મહોત્સવમાં સતત સાતમી વખત જનરલ ચેમ્પીયનશીપ પ્રાપ્ત કરીને નંદકુવરબા મહિલા કોલેજ – દેવરાજનગરે ઈતિહાસ રચ્યો
ભાવનગરઆંતર કોલેજ ખેલકુદ મહોત્સવમાં એથ્લેટિક્સ ની સ્પર્ધામાં પણ સતત ૧૦ મી વખતે ચેમ્પિયનશીપ પ્રાપ્ત કરી નંદકુંવરબા મહિલા કોલેજ – દેવરાજનગર મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજ નગર માં અભ્યાસ કરતી વિધાર્થીનીઓ એ તા. ૩૦-૧૧-૨૦૨૪ અને તા. ૦૧-૧૨-૨૦૨૪ ના રોજ યોજાયેલ ૪૪માં બે દિવસીય ખેલકૂદ મહોત્સવ સીદસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, ભાવનગર માં ભાગ…
