ઈઝરાયેલ-અમેરિકાના સંયુક્ત હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈનું મોત: મિડલ ઈસ્ટમાં ભારે તંગદિલી
તેહરાન: મિડલ ઈસ્ટના રાજકારણમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા કરવામાં આવેલી એક સંયુક્ત સૈન્ય કાર્યવાહીમાં ઈરાનના સર્વોચ્ચ નેતા (સુપ્રીમ લીડર) અયાતુલ્લા અલી ખામેનેઈનું મોત થયું છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા જ સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. ઈરાન સરકારે સત્તાવાર રીતે આ બાબતની પુષ્ટિ કરી છે અને દેશમાં…
