Headlines

ખંભાળિયા નજીક કારની ટ્રક સાથે ટક્કર

જામ ખંભાળિયા       ખંભાળિયા – જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 15 કિલોમીટર દૂર કજૂરડા ગામના પાટીયા પાસે રાત્રિના સમયે જીજે 03 એચ.આર. 9121 નંબરની મોટરકાર લઈને નીકળેલા અહીંના ચુડેશ્વર વિસ્તારમાં રહેતા જયદીપસિંહ ચંદ્રસિંહ જાડેજા (ઉ.વ. 28) ની કાર પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી, જી.જે. 03 એ.ટી. 4483 નંબરના એક ટ્રકના ચાલકે પાછળથી અકસ્માત…

Read More

ભાણવડમાં જુગાર રમતા બે શખ્સો ઝડપાયા

ભાણવડ        ભાણવડના વેરાડ નાકા વિસ્તારમાંથી પોલીસે ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા લીયાકત ઉર્ફે લાખા મેરાલી સોરઠીયા (ઉ.વ. 58) અને રહીમ ઉર્ફે ટી.સી. સમસુદ્દીન ભાણવડિયા (ઉ.વ. 47) નામના બે શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી લઇ, જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો

Read More

ભોમિયાધાર ગામે બીમારીથી કંટાળી ઓઢણી વડે ગળેફાંસો ખાઈ મહિલાનો આપઘાત

પોરબંદરપોરબંદર જિલ્લાના બગવદર પંથકના ભોમિયાધાર ગામે એક મહિલાએ માનસિક બીમારી તથા ડાયાબિટીસ જેવી તકલીફોથી કંટાળી આપઘાત કરી લીધો છે.પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર રાંભીબેન કાનાભાઇ વિરમભાઇ કારાવદરા (ઉ.વ.૭૫ રહે.ભોમીયાવદર ગામ ધાર વાડી વિસ્તાર તા.જી.પોરબંદર)ને બી.પી. તથા ડાયાબીટીશની તકલીફ હોય તથા પોતે અસ્થિર મગજના હોય જેથી પોતે પોતાની મેળે પોતાની રહેણાંક મકાનની ઓરડીમા ઓઢણા વડે ગળા…

Read More

પોરબંદરના દરિયામાં ડૂબી જતા વલસાડ વતની માછીમારનું મોત

પોરબંદરપોરબંદરના દરિયામાં માછીમારી કરવા જતા અકસ્માતે પાણીમાં પડી જતા ડૂબી જતાં એક વલસાડ વતની માછીમારનું મોત થયું છે.પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મરણ જનાર ભરતભાઈ અરજનભાઈ દુબલા (રહે.અહુ,ડુંગરી ફળીયુ,ઉમરગામ જી.વલસાડ) ગઇ તા.૩/૨/૨૦૨૫ના રોજ પોરબંદરથી ૫૦ નોટીકલ માઇલ દુર દરીયામાં માચ્છીમારી કરવા ગયેલ હોય અને તા.૫/૨/૨૦૨૫ના રોજ ૧૦/૦૦ વાગ્યા પહેલા કોઈપણ સમયે માચ્છીમારી કરતી વખતે…

Read More

દ્વારકા નજીક રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત: આઠ મુસાફરો ઘવાયા

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૨-૨૦૨૫       દ્વારકાથી પોરબંદર તરફ જતા ધોરીમાર્ગ પર આજરોજ સાંજે આશરે સાડા ચાર વાગ્યાના સમયે જૂની ધ્રેવાડ ગામ નજીકથી પસાર થઈ રહેલા એક રીક્ષા તેમજ મોટરકાર વચ્ચે કોઈ કારણોસર અકસ્માત સર્જાયો હતો. આ ટક્કરમાં ઉપરોક્ત વાહનમાં જઈ રહેલા આઠ મુસાફરોને નાની મોટી ઇજાઓ થતાં ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે સ્થાનિક સરકારી…

Read More

સલાયામાં યુવાન ઉપર જીવલેણ હુમલા કેસમાં પાલિકાના તત્કાલીન પ્રમુખ સહિત 10ને 10 વર્ષની કેદ : “આપ”ના ઉમેદવારને પણ સજા ફટકારતી ખંભાળિયા સેશન્સ કોર્ટ

સામા પક્ષે ક્રોસ ફરિયાદમાં નવને આજીવન કેદ જામ ખંભાળિયા, તા. ૦૭-૦૨-૨૦૨૫       ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આજથી આશરે નવ વર્ષ પૂર્વે એક યુવાન પર કરવામાં આવેલા જીવલેણ હુમલા સંદર્ભે સલાયા નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ તેમજ “આપ”ના વર્તમાન ઉમેદવાર સહિત 10 શખ્સોને ખંભાળિયાની સેશન્સ અદાલતે દસ વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો છે. આ તકરારમાં…

Read More

પોરબંદરમાં કેન્સરની બીમારીથી કંટાળી 36 વર્ષના યુવક જીવન કેન્સલ કરી નાખ્યું

પોરબંદરપોરબંદરના મેસુરભાઇ ડાયાભાઇ મોરી ઉ.વ.-૩૬ રહે. ઇન્દિરાનગર)ને કેન્સરની બિમારી હોય તેનાથી કંટાળી જઇને ગળે ફાંસો ખાઇ જતા મરણ ગયા છે. તા.૭/૨/૨૦૨૫, ૧૦/૩૦ પહેલા ઇન્દીરાનગર ખાતે બનેલી આ ઘટના અંગે પોલીસને જાણ થતાં કમલાબાગ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એમ.ભોળાએ તપાસ હાથ ધરી છે.

Read More

મંડેરની પ્રાથમિક શાળામાં શિક્ષક દ્વારા 13 વર્ષની છાત્રા ઉપર બળાત્કાર કેસમાં માત્ર 9 દિવસમાં ચાર્જશીટ

શિક્ષક દ્વારા દુષ્કર્મ આચરવા બાબતે POCSO તથા બીએનએસ અંતર્ગત નોંધાયેલ ગુનાની ફટાફટ તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ કરતી પોરબંદર જિલ્લા પોલીસ પોરબંદરપોરબંદર જિલ્લાના માધવપુર પંથકના મંડેર ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક વિપુલ ગોહેલ દ્વારા 13 વર્ષની બાળકી ઉપર થયેલ બળાત્કાર કાંડમાં પોરબંદર પોલીસે ભોગ બનનારને ન્યાય અપાવવા માટે તત્કાલ એક્શન લઈ આરોપીની ધરપકડ કરી માત્ર નવ દિવસમાં…

Read More

કુતિયાણા વાડી વિસ્તાર: પતિ-પત્નીનો ઝઘડો: પતિએ ઝેર પીધું: મૃત્યુ

પોરબંદરજુનાગઢ જિલ્લાના વિસાવદરના વતની અને હાલ કુતિયાણા વાળી વિસ્તારમાં ખેત મજૂરી કરતા જશુભાઈને તેમના પત્ની બાઘુબેન સાથે ઝઘડો થતાં લાગી આવતાં તેમણે ઝેરી દવા પી લીધી હતી. સારવાર દરમિયાન એમનું મોત થયું છે.પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ ઘટનામાં મરનાર જસુભાઇ ભીખાભાઇ વાધેલા (ઉ.વ.૩૦ રહે.કુતિયાણા વાડી વિસ્તાર, લખુભાઇ ભુરાભાઇ ઓડેદરાની વાડીએ, તા.કુતિયાણા જી.પોરબંદર) તથા…

Read More

દેવળીયા અને વીજપડી ગામના બે વ્યક્તિઓના મોબાઈલ ફોનની ચોરી

અમરેલીઅમરેલી જિલ્લામાં દેવળીયા ગામ અને રાજુલા તાલુકાના વીજપડી ગામના બે વ્યક્તિઓના મોબાઇલ ફોનની જાહેરમાંથી ચોરી થયાની બે ફરિયાદ અલગ-અલગ થાણામાં નોંધાવવા પામી છે.પોલીસ સુત્રો માંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે વિનીતભાઇ ભરતભાઇ કવીશ્વર (ઉ.વ.૨૩ ઘંઘો.પ્રા નોકરી રહે.દેવળીયા (ચક્કરગઢ) તા.જી.અમરેલી)એ એક અજાણ્યા શખ્સ સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ મોટરસાયકલ લઈને અમરેલીથી જેસર તાલુકાના…

Read More