ઓખામાં સસ્પેન્ડ થયેલી બોટમાં અન્ય બોટના રજીસ્ટ્રેશન નંબરના આધારે માછીમારી કરતા શખ્સ સામે ગુનો
જામ ખંભાળિયા, તા. ૨૩-૦૩-૨૦૨૬ ઓખાના રહીશ એવા એક માછીમારે પોતાની અગાઉ સસ્પેન્ડ થયેલી બોટમાં અન્ય એક માછીમારી બોટના રજીસ્ટ્રેશન નંબર મેળવીને માછીમારી કરતા એસ.ઓ.જી. પોલીસે દબોચી લઈ, જુદી જુદી કલમ હેઠળ કાર્યવાહી કરી હતી. ઓખાના ડાલ્ડા બંદર વિસ્તારમાં રહેતા અને મૂળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના રહીશ ઈરફાન મોહંમદહુસેન અબ્દુલ કાદુ નામના…
