ખંભાળિયામાં પોલીસ તંત્ર દ્વારા વાહનચાલકોની તબીબી ચકાસણી: અવેરનેસ સાથે વિના મૂલ્યે ચશ્મા વિતરણ
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૯-૦૧-૨૦૨૫ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા ટ્રાફિક શાખાના પોલીસ સ્ટાફ દ્વારા વિના મૂલ્યે વાહન ચાલકોની આંખની તપાસણી તથા ચશ્મા તથા ટ્રાફિક અવેરનેસ પેમ્પ્લેટ્સ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સુચના મુજબ ખંભાળિયાના…
