કોરીડોર પ્રોજેકટ અંતર્ગત દ્વારકા, બેટ દ્વારકા, નાગેશ્વર તીર્થક્ષેત્રનો ત્રણ તબક્કે થશે વિકાસ: ભગવાન શ્રી કૃષ્ણની 108 ફૂટ ઊંચી મૂર્તિ સ્થાપિત કરાશે
જામ ખંભાળિયા, તા. ૧૨-૦૨-૨૦૨૫ ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ એવા દ્વારકા યાત્રાધામનો વિકાસ કરવા આગામી સમયમાં કોરીડોર પ્રોજેકટની શરૂઆત થશે. જેમાં ત્રણ તબક્કે વિકાસ હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. જેમાં પ્રથમ તબક્કામાં જગત મંદિરથી રૂક્ષ્મણી મંદિર સુધીના પ્રસ્તાવિત માર્ગનો વિકાસ કરાશે. જેમાં રૂ. 138 કરોડના ખર્ચે સમુદ્રની અંદર ડૂબી…
