ખંભાળિયા કીચડમાં ખાબકેલા સ્વાનનું રેસ્ક્યુ કરાયું
ખંભાળિયા કીચડમાં ખાબકેલા સ્વાનનું રેસ્ક્યુ કરાયું જામ ખંભાળિયા, તા. ૦૯-૦૩-૨૦૨૬ ખંભાળિયા શહેરના હર્ષદપુર વિસ્તારમાં ખાણ પાસે આવેલી વેલ અને કચરાથી ભરેલી કીચડભરી ખાડીમાં એક અંધ શ્વાન પડી જતાં મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું. ઘટનાની જાણ થતા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યકરો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. કાર્યકરો દ્વારા લાંબી પ્રતીક્ષા…
