WHOની માર્ગદર્શિકા મુજબ સૌપ્રથમ “સર્પ સંશોધન સંસ્થાન” વલસાડના ધરમપુર ખાતે કાર્યરત
સંસ્થાનમાં થઈ રહ્યું છે ભારતીય કોબ્રા, કોમન ક્રેટ, રસેલ્સ અને સો-સ્કેલ્ડ વાયપર જેવા ૩૦૦થી વધારે ઝેરી સર્પોનું સંવર્ધન ગુજરાતભરમાં ૨૯૦થી વધુ સ્થાનિક સર્પ બચાવકર્તાઓ અને ૮૫૦થી વધુ મેડિકલ ઓફિસરોને તાલીમ અપાઈ રેસ્ક્યુ કરેલ સાપ માટે સ્વાસ્થ્ય પરિક્ષણ સહિત વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ ગાંધીનગર વિશ્વમાં ભૌગોલિક પરિસ્થિતિના આધારે સર્પના ઝેરની રચનામાં ફેરફાર થવાથી એન્ટી સ્નેક વેનમની અસરકારકતા…
