લાઠીયા ગુર્જર વણકર સમાજના ઉપક્રમે ગઢાળીમાં સત્ય હાંસી કેવળ મંદિરનો ૩૨મો પાટોત્સવ ઉજવાયો: તેજસ્વી તારલાઓનું કરાયું સન્માન વિવિધ ગામના આગેવાનો જ્ઞાતિ સંગઠનમાં જોડાયા, નવનિયુક્ત સરકારી કર્મચારીઓનો પણ યોજાયો સત્કાર સમારોહ ગઢાળી ખાતે લાઠીયા પરગણા ગુર્જર વણકર સમાજ (અઢાર ગામ) અને સત્ય હાંસી કેવળ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સત્ય હાંસી…
