Headlines

ખંભાળિયાના હરીશભાઈ રૂઘાણીની લાડલી પુત્રીના શુભ લગ્ન ::  ચિ. માનસી  * ચિ. નિશાંત 

જામ ખંભાળિયા ::  ચિ. માનસી  * ચિ. નિશાંત  ::       ખંભાળિયાના અ.સૌ. નુતનબેન તથા શ્રી હરીશભાઈ શિવજીભાઈ રૂઘાણીની સુપુત્રી ચિ. માનસીના શુભ લગ્ન અમદાવાદ નિવાસી અ.સૌ. પ્રજ્ઞાબેન તથા શ્રી ભરતભાઈ શ્યામદાસ દતાણીના સુપુત્ર ચિ. નિશાંત સાથે શુક્રવાર તારીખ 6-03-2026 ના શુભ દિનને અત્રે જૂની લોહાણા મહાજન વાડી ખાતે રંગે ચંગે યોજાયા છે.  …

Read More

ભાવનગરમાં ભગવત મંડળ દ્વારા જીવનસાથી પરિચય મેળો યોજાશે

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૨૫ ભગવત મંડળ / વલ્લભ મંડળ મેરેજ બ્યુરો ભાવનગર ઘ્વારા ૧૬ મો યુવક યુવતી સર્વ ઉચ્ચ જ્ઞાતિ માટે પરીચય મેળાનું તા.૫/૪/૨૦૨૬ ને રવિવાર શીવશકિત હોલ, ભાવનગર ખાતે સવારે ૯ થી ૨ આયોજન કરવામાં આવેલ છે.આ યુવક યુવતિ અને તેના વાલીઓએ ફોર્મ તા. ૧૫/૩/૨૦૨૬ સુધીમાં મેળવી ભરી આપી જમા કરવાના રહશે. લીમીટેડ…

Read More

ભાવનગરમાં વીર માંધાતા ગ્રુપના સમુહલગ્નમાં 151 યુગલોએ પરિણય જીવનમાં પ્રયાણ કર્યું: પંજાબના મુખ્યમંત્રી ભાગવત માન, અરવિંદ કેજરીવાલ, ગોપાલ ઇટાલીયા વિગેરેની ઉપસ્થિતિ

  વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૨૨ ભાવનગરમાં વીર માંધાતા ગ્રુપ દ્વારા સાદગી, સમાનતા અને સંસ્કારના સૂત્ર સાથે 151 દંપતીઓને સહઅસ્તિત્વ તરફ પ્રયાણ કરાવતો બારમો સમૂહલગ્ન તા. 22 ફેબ્રુઆરી 2026ના રોજ જવાહર મેદાન ખાતે ધામધૂમ અને ઝાકમઝાળ વચ્ચે યોજાયો હતો.જેમાં  અઢારેય વર્ણના કુલ 151 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડી નવજીવનનો પ્રારંભ કર્યો હતો. માંધાતા સંગઠન દ્વારા  છેલ્લા…

Read More