Headlines

જામનગરની 14.7 લાખની માલમત્તાની લૂંટના પોરબંદરના બે આરોપીઓ રિમાન્ડ પર

તાર મોહમ્મદ સોસાયટીમાં એક બંગલામાં એક મહિલાને એકલી જોઈને ઘરેણા અને રોકડ સહિત ની માલવત્તાની લૂંટ ચલાવી હતી લૂંટનું કામ તમામ કરી નાખ્યા પછી તરત જ બંને તેમની નજીકમાં પાર્ક કરેલી બાઈક ચાલુ કરીને પોરબંદર પહોંચી ગયા હતા પોરબંદર પહોંચીને લૂંટનો માલ સગેવગે કરે અથવા ભાગ પાડે એ પહેલા જ સીસીટીવીની કૃપાથી જામનગર પોલીસ પોરબંદર…

Read More

ખંભાળિયામાં થર્ટી ફર્સ્ટ સંદર્ભે પોલીસ દ્વારા સધન ચેકિંગ: પીધેલા શખ્સો સામે કાર્યવાહી

બાઈક પર નીકળેલા લોકોના બ્રેથ એનેલાઇઝરની મદદથી તપાસ સહિતની કામગીરી કુંજન રાડિયા, જામ ખંભાળિયા (ફોટો:- કુંજન રાડિયા)

Read More

2024માં પોરબંદર પોલીસે કરેલી પ્રશંસનીય કામગીરીની હાઈલાઈટ્સ

લેખાજોખા 2024 આવું આવું હતું… 2024માં પોરબંદર પોલીસે કરેલી પ્રશંસનીય કામગીરીની હાઈલાઈટ્સ – ૧૬ વર્ષથી ગેઝટ પ્રસિધ્ધ નાસતા ફરતા આરોપી જાહીર સમસુદીન રહે. ફતેહવાડી અમદાવાદ ખાતેથી પકડવામાં આવેલ છે. મહાત્માં ગાંધી બેસ્ટ પોલીસ સ્ટેશન એવોર્ડ દ્વારા પોલીસ સ્ટેશન સુદ્રઢ બનાવવા સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ

Read More

પોરબંદરમાં અસલ કોલ લાઇસન્સ વગરની બોટ પકડી પાડતી હાર્બર મરીન પોલીસ

ટોકન લિસ્ટમાં દર્શાવાયેલ નામો સિવાયની બે વ્યક્તિઓ સહિત ત્રણની ધરપકડ ચોથા આરોપી તરીકે ગણતરીમાં લેવાયેલ બોટ માલિક કૈલાશ જંગીની ધરપકડના ચક્રો પોલીસે ગતિમાન પોરબંદરપોરબંદરના દરિયામાં ટોકન સાથે રાખ્યા વગર તેમજ કોલ લાઇસન્સ પણ રાખ્યા વગર અને ટોકનમાં દર્શાવેલ નામો સિવાયના લોકોને બોટમાં માછીમારી કરવા માટે રાખવા સહિતના ગુનાઓમાં પોલીસ કડક થઈને કાર્યવાહી કરી રહી છે…

Read More

ગુમ થયેલ મહિલા અને 3 વર્ષની બાળકીને શોધી કાઢતી માધવપુર પોલીસ

ગીર સોમનાથ જીલ્લાના તાલાલા પોલીસ વિસ્તારમાથી શોધી કાઢી મા-દીકરીનુ તેના પરિવાર સાથે મીલન કરાવ્યું પોરબંદરઅધિક પોલીસ મહાનિદેશક સીઆઇડી ક્રાઇમ ગાંધીનગરની કચેરીના મીસીંગસેલના હુકમ અન્વયે જુનાગઢ રેન્જના પોલીસ મહાનીરીક્ષક નિલેશ જાંજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ ગુમ થનાર બાળકો/મહીલાઓને શોધી કાઢવા સુચના કરેલ હોય, જે અનુસંધાને પોરબંદર જિલ્લામા ગુમ થયેલ બાળકો/મહીલાઓને શોધી કાઢવા માટે સખ્ત…

Read More

પોરબંદર પોલીસે ઇન્ફોર્મેટીવ હનીટ્રેપમાં ન ફસાવા માછીમારોને સૂચના આપી

[[ભાઇ, એલર્ટ…]] હાર્બર મરીન પોલીસ દ્વારા ફીશરમેન વોચગૃપના સભ્યો તથા સ્થાનીક ફીશરમેનો સાથે મીટીંગ થઈ ગુજરાત મત્સ્યઉધોગ અધીનીયમ-૨૦૦૩ ના કાયદામાં હાલમા ૨૦૨૪માં થયેલ સુધારા મુજબ લાઇન/લાઇટ ફીશીંગ ન કરવા પોરબંદરહાર્બર મરીન પોલીસ દ્વારા ફીશરમેન વોચગૃપના સભ્યો તથા સ્થાનીક ફીશરમેનો સાથે મીટીંગ કરી એવરનેશ કાર્યક્રમ કરેલ છે.જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નીલેશ જાજડીયા તથા પોરબંદર જિલ્લા પોલીસ…

Read More

તેરા તુજકો અર્પણ

30.63 લાખના વાહનો અને 68,000ના 3 ફોન લોકોને પરત કરતી પોરબંદર પોલીસ પાર્ટ એ.બી.સી.નો રૂ.૩૦,૬૩,૦૦૦નો મુદ્દામાલ અને “CEIR” પોર્ટલના ઉપયોગથી રૂ.૬૮,૦૦૦/-ના ૩ ફોન શોધી કાઢી મુળ માલીકને સોપી આપતી હાર્બર મરીન પોલીસ લોકોના ખોવાયેલા ફોન ટ્રેકિંગમાં મૂકીને પોલીસે શોધી આપ્યા અને જે તે સમયે કબજે લેવાયેલા વાહનો પણ કોર્ટના હુકમથી પરત કર્યા પોરબંદરજુનાગઢ રેન્જના પોલીસ…

Read More