Headlines

ખંભાળિયા પોલીસની કડક કાર્યવાહી: 15 જેટલા વાહનો ડીટેઈન

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૬       ખંભાળિયા પોલીસે ગત મોડી રાત્રે ટ્રાફિક અંગેની કાર્યવાહી કરી, એક સાથે 15 જેટલા વાહનો ડીટેઈન કર્યા હતા.       જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા પંથકમાં વાહન ચાલકો દ્વારા નિયમોનું ઉલ્લંઘન ન કરાય તે હેતુથી જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ ખંભાળિયા પોલીસ સ્ટાફની ટીમ દ્વારા ગઈકાલે…

Read More

પોરબંદરમાં ‘નેત્રમ’ સીસીટીવીની મદદથી ગણતરીના કલાકોમાં ભૂલથી બદલાઈ ગયેલું બાઈક પરત મળ્યું

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​પોરબંદર: વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત કાર્યરત ‘નેત્રમ’ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરે વધુ એક વખત પ્રશંસનીય કામગીરી કરી છે. ચોપાટી ગેટ પાસે પાર્ક કરેલું યોગેશભાઈનું હોન્ડા સાઈન બાઈક (GJ25R5278) ગુમ થતા તેમણે નેત્રમનો સંપર્ક કર્યો હતો. ​નેત્રમ ઇન્ચાર્જની સૂચનાથી સ્ટાફે સીસીટીવી ફૂટેજ તપાસતા જણાયું કે, એક વ્યક્તિ પોતાના બે બાળકો સાથે ભૂલથી આ…

Read More

દ્વારકામાં હોળી, ધુળેટીના ચુસ્ત બંદોબસ્ત અને સફળ વ્યવસ્થા બાદ પોલીસ તંત્રએ ઉજવ્યું ધૂળેટી પર્વ

– મંદિર નજીક પોલીસ અધિકારીઓ, સ્ટાફ રંગે રમ્યા – જામ ખંભાળિયા, તા. ૦૩-૦૩-૨૦૨૬        ભગવાન દ્વારકાધીશના દર્શને આવતા પદયાત્રીઓ સાથે હાલમાં રોજ રંગોત્સવની હોળી રમવામાં આવે છે. ત્યારે પોલીસ અને તંત્ર દ્વારા પણ ખાસ એક્શન પ્લાન બનવવામાં આવ્યો હતો.        તીર્થ નગરી દ્વારકામાં હોળીની ઝાળ બેસતાં જ જગત મંદિરમાં દરરોજ સવારે…

Read More

રાણાવાવ પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ ખોવાયેલા અડધા લાખની કિંમતના ત્રણ મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​પોરબંદર જિલ્લાના રાણાવાવ પોલીસ સ્ટેશન દ્વારા ગુમ થયેલા મોબાઈલ શોધી કાઢવાની પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. જુનાગઢ રેન્જના આઈજી નિલેશ જાજડીયા અને પોરબંદરના એસપી ભગીરથસિંહ જાડેજાની સૂચના મુજબ જિલ્લામાં ખોવાયેલા ફોન શોધવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. ​આ કામગીરીમાં ડીવાયએસપી ધવલ સી. સુતરીયાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એન.એન. તળાવીયા અને પીએસઆઈ આર.વી. મોરી સહિતના સ્ટાફે ટેકનોલોજી અને CEIR પોર્ટલની…

Read More

ખંભાળિયામાં પોલીસ હેડ ક્વાર્ટર ખાતે જીમનો પ્રારંભ કરાયો

– પોલીસ તંત્ર દ્વારા આરોગ્યલક્ષી પગલું –  જામ ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૬       દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આવેલા પોલીસ હેડ ક્વાર્ટરમાં આજથી જીમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.         આ અંગેની વિગતો આપતા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાએ જણાવ્યું હતું કે વર્તમાન સ્ટ્રેસભરી પરિસ્થિતિમાં પોલીસ કર્મચારીઓ અને લોકો માટે…

Read More

ખંભાળિયા પોલીસનું “તેરા તુજકો અર્પણ”: રૂ. 1.58 લાખની કિંમતના મોબાઈલ મૂળ માલિકને સોંપાયા

જામ ખંભાળિયા, તા. ૩૦-૧૨-૨૦૨૫      ખંભાળિયા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયગાળા દરમિયાન જુદા જુદા આસામીઓને ગુમ થયેલી ચીજ વસ્તુઓ તેમજ ચોરી થયેલા સામાન, મોબાઈલ ફોનને શોધીને તેના મૂળ માલિકને પરત મળી રહે તે માટે અહીંના જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ અહીંના ઇન્ચાર્જ ડીવાયએસપી વી.પી. માનસેતાના માર્ગદર્શન હેઠળ ખંભાળિયા પોલીસ દ્વારા સધન કાર્યવાહી કરવામાં…

Read More

THE HUNDRED HOURS : દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસના 100 કલાક: ખંભાળિયા સહિત જિલ્લામાં સામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી

– અનેક વીજ જોડાણ દૂર કરાયા: બૂટલેગરો સામે ખાસ ઝુંબેશ – – લાખો રૂપિયાનો દંડ ફટકારાયો –  કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૫       ગુજરાતના ગૃહમંત્રી તેમજ રાજ્ય પોલીસ વડા દ્વારા સ્થાનિક જિલ્લા કક્ષાએ થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, લુખ્ખાગીરી તેમજ જાહેરમાં ફેલાવતા ન્યુસન્સ સામે કડક કાર્યવાહી કરી અને આવા સામાજિક તત્વો અને ગુનેગારોની યાદી…

Read More

બેટ દ્વારકા વિસ્તારમાં ગુમ થયેલા ચાર મોબાઈલ પોલીસ દ્વારા શોધીને અપાયા

– આસામીઓએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો –  જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫          દ્વારકા પંથકમાં રહેતા લોકો તેમજ આવતા જતા યાત્રાળુઓને સહાયભૂત થવા માટે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા ખાસ અભિગમ દાખવવામાં આવ્યો છે. જે અંતર્ગત બેટ દ્વારકા વિસ્તારમાં આવતા દર્શનાર્થીઓ વિગેરેના કોઈ કારણોસર ગુમ થયેલા કે ખોવાયેલા કિંમતી મોબાઈલ ફોન…

Read More

રાણા ખીરસરાની ₹90,000ના ઘરેણાંની લૂંટમાં રાજકોટના બે શખ્સ ઝડપાયા

રાજકોટ થી બાઇક લઈને લૂંટવા આવ્યા હતા અને બાઈક પર જ પરત ફરી ગયા હતા સીસીટીવી કેમેરા ના આધાર પર પોરબંદર પોલીસે બંનેને પકડી લીધા અને ફરી પોરબંદરના મહેમાન બનાવ્યા પકડાયેલ આરોપીઓ પાસેથી મળેલું બાઈક પણ રાજકોટના યુનિવર્સિટિ વિસ્તારમાંથી ચોરેલું હોવાનું સામે આવ્યું પોરબંદર પોલીસે રાજકોટ પોલીસનો એક ચોરીનો ગુનો પણ વધારામાં શોધી આપ્યો અને…

Read More