Headlines

હોર્મુઝની સામુદ્રધુનીમાં યુદ્ધ જેવી સ્થિતિ: અમેરિકી નૌકાદળ દ્વારા ઈરાની બોટ્સ પર ભીષણ હુમલો

​ધ ગ્રેટ વર્લ્ડ, મનામા ​હોર્મુઝની સામુદ્રધુનીમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો તણાવ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશથી શરૂ કરાયેલા ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ હેઠળ યુએસ નેવીએ મોટી કાર્યવાહી કરી છે. મળતા અહેવાલો મુજબ, આંતરરાષ્ટ્રીય જળસીમામાં વ્યાપારી જહાજોના માર્ગમાં અવરોધ ઉભો કરતી ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સની 7 ‘ફાસ્ટ એટેક બોટ્સ’ને અમેરિકી નૌકાદળે નષ્ટ કરી દીધી…

Read More

​પોરબંદરમાં રૂ. ૬૮.૫૧ લાખની ખનિજ ચોરીના કેસમાં પુરાવાઓના અભાવે આરોપીનો નિર્દોષ છૂટકારો

ધ ગ્રેટ વર્લ્ડ, ​પોરબંદરપોરબંદર પંથકમાં ખનિજ સંપત્તિ વિપુલ પ્રમાણમાં હોવાને કારણે ખાણ ખનિજ વિભાગ દ્વારા અવારનવાર દરોડા પાડીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા પ્રયાસો કરવામાં આવતા હોય છે. આવા જ એક કિસ્સામાં, ઓગસ્ટ ૨૦૨૩ દરમિયાન પોરબંદર તાલુકાના રાતડી ગામે થયેલી અંદાજિત રૂ. ૬૮,૫૧,૭૮૮/- ની ખનિજ ચોરીના કેસમાં સ્થાનિક કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. એડીશનલ ડીસ્ટ્રીક્ટ જજ શ્રી…

Read More

​પાવાગઢ જતી બસને ગોઝારો અકસ્માત: 2 ના મોત, 15 ઘાયલ

​ધ ગ્રેટ વર્લ્ડ, હાલોલ ​પંચમહાલ જિલ્લાના હાલોલ પાસે આજે વહેલી સવારે એક ખાનગી લક્ઝરી બસ પલટી જતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ બસ સુરતથી પાવાગઢ દર્શન કરવા માટે જઈ રહેલા યાત્રિકોથી ભરેલી હતી. મળતી માહિતી મુજબ, ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી અને પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં 2…

Read More

​પોરબંદર: ચૂંટણી ટાણે સુરક્ષા વ્યવસ્થાને લઈ એસપી ભગીરથસિંહ જાડેજાનું મહત્વનું નિવેદન

​‘નિર્ભય થઈને મતદાન કરો, પોલીસ તમારી સુરક્ષા માટે સજ્જ છે’: કાયદો અને વ્યવસ્થા જાળવવા જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત ​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​પોરબંદર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ સુરક્ષા વ્યવસ્થા અને પોલીસની સજ્જતા અંગે મહત્વની વિગતો મીડિયા સમક્ષ રજૂ કરી છે. તેમણે જણાવ્યું કે, જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન…

Read More

પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ પોલીસ તંત્ર સજ્જ: ચુસ્ત બંદોબસ્ત અને કડક કાર્યવાહીનો એક્શન પ્લાન જાહેર

​મહાનગરપાલિકા અને પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન માટે 34 અતિસંવેદનશીલ બુથો પર વિશેષ નજર, હજારો વાહનોનું ચેકિંગ અને અસામાજિક તત્વો સામે પાસા-તડીપારના પગલાં ​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર: ​પોરબંદર જિલ્લામાં આગામી ૨૬/૦૪/૨૦૨૬ના રોજ યોજાનારી મહાનગરપાલિકા, તાલુકા-જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી તેમજ નગરપાલિકાની પેટા ચૂંટણીને અનુલક્ષીને પોલીસ પ્રશાસન દ્વારા સુરક્ષા વ્યવસ્થાનો વ્યાપક રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. ચૂંટણી…

Read More

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે જુનાગઢ રેન્જ પોલીસની લાલ આંખ: હજારો શખ્સો સામે અટકાયતી પગલાં અને લાખોનો દારૂ ઝડપાયો

​ચૂંટણીને ભયમુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજવા માટે રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથમાં સઘન કામગીરી ​ગુજરાત રાજ્યમાં આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬ને ધ્યાને રાખીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે પોલીસ વિભાગ સજ્જ બન્યો છે. જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા રેન્જના જિલ્લાઓમાં કડક સૂચનાઓ આપવામાં આવી…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણીને અનુલક્ષીને પોલીસ તંત્રની સધન કાર્યવાહી

– 10 શખ્સો સામે પાસા, 603 હથિયાર જમા લેવાયા – – એનડીપીએસનો ગુનો દાખલ થયો – જામ ખંભાળિયા, તા. ૧૫-૦૪-૨૦૨૬     દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તા. 26 એપ્રિલના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા પોલીસે કડક હાથે કામગીરી કરી અને ફરાર ગુનેગારોને ઝડપી લેવા, ગંભીર ગુના સબબ પાસા કાર્યવાહી,…

Read More

પોરબંદર ચોપાટી ગુજરી બજારમાંથી રોકડ ભરેલું પર્સ મળ્યું, અસલ માલિકને સંપર્ક કરવા પોલીસની અપીલ

​ ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​પોરબંદરના સુપ્રસિદ્ધ ચોપાટી વિસ્તારમાં આવેલ ગુજરી બજારમાંથી આજે એક પ્રામાણિકતા અને તંત્રની સતર્કતાનો કિસ્સો સામે આવ્યો છે. આજરોજ તારીખ ૨૨/૦૩/૨૦૨૬ ને રવિવારના રોજ બપોરે આશરે ૧૨:૩૦ વાગ્યાની આસપાસ બજારમાં ખરીદી દરમિયાન એક નાનું પર્સ મળી આવ્યું હતું. ​પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ પર્સમાં રોકડ રકમ રહેલી છે. બજારમાં…

Read More

ખંભાળિયામાં રમઝાનના તહેવારોને અનુલક્ષીને પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૬       ખંભાળિયા શહેરમાં હાલ રમઝાનમાં તેમજ ઈદના તહેવારના અનુલક્ષીને શહેરના જુદા જુદા વિસ્તારોમાં પોલીસતંત્ર દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.        દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા, ડીવાયએસપી વી.પી. માનસેતા, એલસીબી પી.આઈ. બી.જે. સરવૈયા, એસઓજી પી.આઈ. કે.કે. ગોહિલ, ખંભાળિયાના પી.આઈ. એન.એચ. જોશી સહિતનાં પોલીસ અધિકારીઓ…

Read More

રાજકોટના નવનિયુક્ત રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે

– જગત મંદિરે શીશ ઝુકાવ્યું: બોકસાઈટ માઈનીંગ અંગે સૂચનાઓ આપી – જામ ખંભાળિયા, તા. ૧૨-૦૩-૨૦૨૬       રાજકોટ વિભાગના નવનિયુક્ત નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયએ ગત સાંજે દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત લીધી હતી. જિલ્લાની આ મુલાકાત દરમિયાન તેઓએ દ્વારકાના જગત મંદિરે ખાતે ભગવાન દ્વારકાધીશને શીશ ઝુકાવી, આશીર્વાદ મેળવ્યા હતા. આ સાથે તેમને અહીં મંદિર…

Read More