નવારતનપર તાલુકા પંચાયત સીટ પર જગદીશ બારૈયાનું પ્રચંડ જનસમર્થન: વિકાસના કામોના ભાથા સાથે ‘હોમ ટુ હોમ’ પ્રચાર: રાજ્યમંત્રી પુરુષોત્તમ સોલંકી અને દિવ્યેશ સોલંકી પ્રચાર માટે આવે તેવી સંભાવના
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં ફફડાટ: પુરૂષોત્તમ સોલંકી અને દિવ્યેશ સોલંકીના આગમનની શક્યતાઓએ ભાજપના ઉમેદવારનો વિજય નિશ્ચિત બનાવ્યો: કોંગ્રેસ પાસે પોતે કરેલા સામાજિક કાર્યોનું કોઈ લિસ્ટ નથી ધ ગ્રેટ વર્લ્ડ, નવારતનપર ગુજરાતમાં આગામી ૨૬ તારીખે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને નવારતનપર તાલુકા પંચાયત બેઠક પર રાજકીય ગરમાવો જોર પકડી…
