Headlines

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આંગણવાડી વર્ક રોએ અવશ્ય મતદાન કરવા માટે શપથ લીધા


જામ ખંભાળિયા, તા. ૨૩-૦૪-૨૦૨૬

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી રાજેશ તન્નાના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુને વધુ લોકો મતદાન કરે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે વિવિધ મતદાતા જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે ઉપક્રમે જિલ્લાની વિવિધ આંગણવાડીઓ ખાતે અવશ્ય મતદાન કરવાં માટે શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આંગણવાડી વર્કર્સ દ્વારા લોકશાહીના પર્વમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને અવશ્ય મતદાન કરવા માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *