શહેર ભાજપ આયોજિત ક્રિકેટ ટૂર્નામેન્ટમાં કરચલિયા પરા વોર્ડની શહીદ ચંદ્રશેખર આઝાદ ઇલેવન વિજેતા

સરદારસિંહજી રાણાની જન્મજયંતીની પૂર્વ સંધ્યાએ કાળિયાબીડ વોર્ડની સરદારસિંહજી રાણા ઇલેવન રનર્સઅપ બની હરેશ પરમાર, ભાવનગર ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ શ્રી કુમારભાઈ શાહની અધ્યક્ષતામાં ‘શ્રદ્ધેય સ્વ. શ્રી અટલ બિહારી વાજપેયીજી રાત્રી પ્રકાશ ક્રિકેટ ટૂર્નામેન્ટની છેલ્લા બોલ સુધીની રસાકસી ભરી ફાઇનલમાં કરચલિયા પરા વોર્ડની શહીદ ચંદ્રશેખર આઝાદ ઇલેવન વિજેતા બની હતી. ૧૦ એપ્રિલ ના રોજ વિશ્વમાં પ્રથમ…

Read More

ભારતીય સંદર્ભમાં ગુજરાત ફૂટબોલ- પરિમલ નથવાણી

જામ ખંભાળિયા, તા. ૦૫-૦૩-૨૦૨૫ (કુંજન રાડિયા દ્વારા)      ભારતમાં ફૂટબોલ પશ્વિમ બંગાળ, કેરળ, ગોવા અને પૂર્વોત્તર રાજ્યોમાં અત્યંત લોકપ્રિય છે. ત્યાં તે ખેલકૂદ સંસ્કૃતિનો એક અભિન્ન ભાગ છે. પરંતુ ગુજરાત, જેમાં મજબૂત રમતગમત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની આવડત અને આર્થિક શક્તિ છે, તે હજુ સુધી રાષ્ટ્રીય ફૂટબોલ પરિદૃશ્યમાં એક મહત્વનું સ્થાન મેળવી શક્યું નથી. ત્યારે…

Read More

સૌરાષ્ટ્ર ઝોન કક્ષા ક્રિકેટ ટુર્નામેન્ટમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા શિક્ષક સંઘની ટીમનો વિજય

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૫-૦૨-૨૦૨૫         ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની ચાણક્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સોમનાથ મુકામે કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગર, અમરેલી, રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ એમ 9 જિલ્લાની ટીમોએ ભાગ લીધો હતો.         આ ટુર્નામેન્ટમાં ફાઇનલ મુકાબલો…

Read More

ખંભાળિયા: ખેલ મહાકુંભમાં દાંતા પ્રાથમિક શાળાનું ઉત્કૃષ્ઠ પ્રદર્શન

જામ ખંભાળિયા, તા. ૧૪-૦૨-૨૦૨૫       ખંભાળિયા તાલુકાની તાજેતરમાં યોજાઇ ગયેલી ખેલ મહાકુંભ સ્પર્ધાઓમાં ખંભાળિયા તાલુકાની દાંતા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો હતો. જેમાં યોગાસન અન્ડર – 14, સરસીયા ધ્રુમિક નારણભાઈએ પ્રથમ, ચેસ અન્ડર- 22 બહેનો માટેની સ્પર્ધામાં જાડેજા કાવ્યબા રાજવીરસિંહએ તાલુકામાં પ્રથમ, દ્વિતીય ક્રમે જાડેજા પ્રતીક્ષાબા રાજેન્દ્રસિંહ, તૃતીય ક્રમે માયાણી જયશ્રી સામરાભાઈ,…

Read More

સૌરાષ્ટ્ર કક્ષાએ ખેલ મહાકુંભમાં ફૂટબોલમાં અન્ડર-14 બહેનો ભાવનગર ગ્રામ્ય ફાઇનલમાં રનર્સ અપ: ઢુંઢસર પ્રાથમિક શાળાની 9 દીકરીઓ રાજ્ય કક્ષાએ સૌરાષ્ટ્ર ઝોનનું કરશે પ્રતિનિધિત્વ

મૂકેશ પંડિત, ઢુંઢસર યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ઓ વિભાગ ના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આયોજિત ઝોન કક્ષાના ખેલ મહાકુંભ ની ફૂટબોલ સ્પર્ધા માં ભાવનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજે રમાયેલ ફાઇનલ માં ભાવનગર ગ્રામ્ય અને DLLS જામનગર વચ્ચે અન્ડર-14 બહેનો ની ફૂટબોલ ની રસાકરી ભરી મેચ માં ભાવનગર ગ્રામ્ય નો 2-0 થી પરાજય થતા ટીમ રનર્સ…

Read More

ખેલ મહાકુંભ 3.0ની કરાટે સ્પર્ધામાં 6 ગોલ્ડ, 3 સિલ્વર તથા 4 બ્રોન્ઝ મેડલ સાથે ગણેશ શાળા – ટીમાણાનાં બાળકો રહ્યા અગ્રેસર

હરેશ જોષી, ટીમાણા ખેલ મહાકુંભ 3.O અંતર્ગત ભાવનગર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલ કરાટે સ્પર્ધામાં ગણેશ શાળા – ટીમાણાના બાળકોએ 6 ગોલ્ડ મેડલ , 3 સિલ્વર મેડલ તથા 4 બ્રોન્ઝ મેડલ મેળવીને આખી સ્પર્ધામાં સૌના મનને જીતી લીધા હતા. એક જ શાળાના 13 જેટલા બાળકોએ ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ મેળવીને જીલ્લા કક્ષાએ આગવી…

Read More

ઓલમ્પિકમાં કુસ્તી રમીને ભારત માટે ગોલ્ડ જીતવો છે” :પ્રાચી જાધવ

વર્ષ ૨૦૧૮માં ખેલ મહાકુંભથી કરાટેની જાહેર સ્પર્ધા રમનારી રાજકોટની પ્રાચી જાધવે રાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ જીત્યા છે પ્રાચીએ શાળા, યુનિવર્સિટી તથા રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મળીને જીત્યા છે ૪૦ મેડલ સાફલ્ય ગાથા: સંદીપ કાનાણી “ગુજરાત સરકારનો ખેલ મહાકુંભ ખેલાડીઓને પોતાની ક્ષમતા અને રમતના કૌવતના પ્રદર્શન માટેનો શ્રેષ્ઠ મંચ છે. જો ખેલ મહાકુંભ ના…

Read More