તળાજા : મેથ્સ પઝલ સ્પર્ધામાં વિવેકાનંદ જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સની વિધાર્થીનીનો ઉત્કૃષ્ઠ દેખાવ
રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર આયોજીત ભાવનગર ડિસ્ટ્રીક્ટ મેથ્સ ક્વિઝ 2.0 મેથ્સ પઝલ સેટ સ્પર્ધામાં શ્રી વિવેકાનંદ વિદ્યાધામની જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ ઓફ એક્સેલેન્સની વિદ્યાર્થીની વૈશાલી મકવાણાનો ઉત્કૃષ્ટ દેખાવ હરેશ જોષી, તળાજા 22 ડિસેમ્બર ભારતના મહાન ગણિતશાસ્ત્રી ડૉ. શ્રીનિવાસ રામાનુજનની જન્મ જયંતિને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેમની ઉજવણીના ભાગરૂપે આજ રોજ રિજિયોનલ સાયન્સ સેન્ટર…
