Headlines

ખંભાળિયાની પશુ સેવા સંસ્થા વડોદરા ખાતે પ ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૬

ખંભાળિયાની જાણીતી પશુ સેવા સંસ્થાએ અવારનવાર નવી સિદ્ધિઓ હાંસિલ કરી સમગ્ર જિલ્લામાં અનોખો ઈતિહાસ રચ્યો છે.
ખંભાળિયા તાલુકામાં છેલ્લા ઘણા વર્ષોથી અબોલ પશુઓની સેવા અને સારવારમાં નિરંતર કાર્યરત એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટએ અનેક સફળતાઓના શિખરો સર કર્યા છે. તાજેતરમાં વડોદરા ખાતે પ્રતિષ્ઠિત ગુજરાત ગૌરવ એવોર્ડ હાંસિલ કરીને સંસ્થાના કાર્યકરોમાં નવો ઉમંગ અને ઉત્સાહ જગાવ્યો છે. અબોલ પશુઓની સેવા માટે સંસ્થાનો વધતો વ્યાપ અને કાર્ય પ્રત્યેની લાગણીને કારણે સંસ્થાને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. જે બદલ સંસ્થાના કાર્યકરોને શુભકામનાઓ પાઠવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *