ખંભાળિયા ગ્રામ્ય વિસ્તારમાં કૂવામાં પડેલા શિયાળનું સફળ રેસ્કયુ
– એનિમલ કેરના કાર્યકરોની જહેમત સફળ – જામ ખંભાળિયા, તા. ૨૮-૦૧-૨૦૨૫ ખંભાળિયા તાલુકાના સેઢા ભાડથર ગામના વાડી વિસ્તારમાં ત્રણેક દિવસથી શિયાળ કૂવામાં પડી ગયું હોય, આ અંગેની જાણ સ્થાનિક ખેડૂતો દ્વારા અહીંની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટને કરવામાં આવી હતી. જે સંદર્ભે સંસ્થાના સભ્યો દેસુર ધમા, હિરેન ગોસ્વામી…
