ભાવનગર રેલવે ડિવિઝનના 12 કર્મચારીઓને ડિવિઝનલ રેલવે મેનેજર દ્વારા “ડીઆરએમ સંરક્ષા પુરસ્કાર”થી સન્માનિત કરાયા
ભાવનગર પશ્ચિમ રેલ્વે ભાવનગર ડીવીઝન ના ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમાર દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન અપ્રિય ઘટનાઓ ટાળવા માટેની ફરજમાં કર્મચારીઓની સતર્કતા અને યોગદાનની પ્રશંસા કરતા, ભાવનગર ડીવીઝનના 12 કર્મચારીઓને “ડીઆરએમ સંરક્ષા પુરસ્કાર (DRM Safety Award)” થી સમ્માનિત કરવામાં આવ્યા હતા. ભાવનગર ડિવિઝનના સીનીયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદના જણાવ્યા અનુસાર આ પુરસ્કાર પાત્ર…
