ખેલ મહાકુંભમાં નાની પાણીયાળી પ્રા.શાળાની ઝળહળતી સફળતા
હરેશ જોષી – કુંઢેલી ખેલ મહાકુંભ તાલુકા કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં નાની પાણીયાળી પ્રા શાળાના વિદ્યાર્થીઓ લગભગ દરેક સ્પર્ધામાં નંબર મેળવેલ. જેમાં ૧)ખોખો બહેનો-Under-14 તાલુકા રનર્સ અપ, ૨)ખો ખો ભાઈઓ-Under-14 તાલુકામાં ત્રીજો નંબર, ૩) વ્યક્તિગત રમત- ભાઈઓ- બ્રોડ જમ્પ-Under-11 તાલુકા પ્રથમ,૪)વ્યક્તિગત રમત- 100 મીટર દોડ-Under-14-બહેનો-તાલુકા પ્રથમ,૫) વ્યક્તિગત રમત-200 મીટર દોડ-Under-14-બહેનો-તાલુકા રનર્સ અપ, 5) વ્યક્તિગત રમત-લાંબી કુદ-Under-14-બહેનો-તાલુકા…
