ભાવનગરમાં બહેનો માટે ઠંડા શરબતો બનાવવાની હરીફાઈ યોજાઈ
વિપુલ હિરાણી, ભાવનગર ભાવનગરમાં કલા સંગમ ફાઉન્ડેશન સંચાલિત લેટ્સ ફ્લાય લેડીઝ ક્લબ ના બહેનો માટે મોકટેલ વર્જિન મોજીતો સમર સ્પેશિયલ રેમ્બો વગેરે ઠંડા સરબતો બનાવવાની હરીફાઈ રાખવામાં આવેલ. તેમજ સરપ્રાઈઝ ટ્વીસ્ટ ગેમ્સ રાખવામાં આવેલ. જેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય આવનારને ઇનામો આપીને સન્માનિત કરવામાં આવેલ .તેમજ તે સિવાયના દરેક સ્પર્ધકો ને એક સરપ્રાઈઝ ગિફ્ટ આપીને…
