ડોક્ટર સેલ સહિત સમગ્ર શહેર સંગઠનની હાજરીમાં આયુર્વેદના આદિ પુરુષનું ભાવપૂર્વક પૂજન કરાયું
ધ ગ્રેટ વર્લ્ડ ભાવનગર
ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે 6-11-2026, ધનતેરસના શુભ દિવસે ભગવાન ધન્વંતરીનું ભાવપૂર્વક પૂજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શહેર ભાજપ અધ્યક્ષ કુમારભાઈ શાહ અને શહેર ભાજપ ડોક્ટર સેલ સહિત સમગ્ર શહેર સંગઠન ઉપસ્થિત રહ્યું હતું. પૂજન દરમિયાન વિષ્ણુ પીઠ, માતૃકા પીઠ અને ગણેશ પીઠની સ્થાપના કરવામાં આવી હતી તથા ઉપસ્થિત સૌએ આરતી ઉતારી હતી.
પૂજન વેળાએ ધન્વંતરી મંત્રનું સ્મરણ કરવામાં આવ્યું હતું: “ॐ नमो भगवते वासुदेवाय धन्वंतरये अमृतकलशहस्ताय सर्वमयविनाशनाय त्रैलोक्यनाथाय श्रीमहाविष्णवे नमः॥”
પૌરાણિક કથાઓ મુજબ, દેવતાઓ અને રાક્ષસો દ્વારા કરવામાં આવેલા સમુદ્ર મંથન વખતે ભગવાન ધન્વંતરી પોતાના હાથમાં અમૃતનો કલશ લઈને ક્ષીરસાગરમાંથી પ્રગટ થયા હતા. સુશ્રુત સહિતના અનેક ઋષિઓને આયુર્વેદનું જ્ઞાન ભગવાન ધન્વંતરીએ આપ્યું હતું, તેથી તેમને આયુર્વેદ અને શસ્ત્રક્રિયાનું જ્ઞાન માનવજાત સુધી પહોંચાડનાર આદિ પુરુષ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ અંગેની માહિતી ભાજપના મીડિયા વિભાગની યાદીમાં જણાવવામાં આવી છે.

демонтаж зданий цена демонтаж зданий цена
закладки наркотиков в Межгорье
Пересвет купить эйфоретик MDMA мефедрон купить Номиналы купюр долларов США Санкт-Петербург купить MDMA Pills
Бобров купить Ecstasy – Homer / Bart Москва ЮВАО купить наркотики