ભરત વાળા, ભાવનગર
દેશમાં સનાતન ધર્મમાં જાતિ આધારિત ભેદભાવો દૂર કરી સમાનતા તરફ પરિવર્તન ની ઐતિહાસિક ઘટના આશરે ૧૩૦૦ વર્ષ જૂની પરંપરા નો અંત લાવી ગુજરાત માં વાલ્મિકી સમુદાય ના ભાવનગર જિલ્લાના પ.પૂ.વિશ્વ વંદનીય શ્રી શ્રી ૧૦૦૮ સંતશ્રી મહા મંડલેશ્વર કિરણાનંદજી મહારાજ ( શ્રી પંચ દશનામ જુનાં અખાડા ) આવનાર મહા કુંભ -૨૦૨૫ મા પ્રયાગરાજ ( ઉ.પ.) ખાતે શાહિ સ્નાન કરશે આ પ્રસંગે ભારતમાં દરેક રાજ્ય ,અને મહાશહેર,જિલ્લાઓ અને તાલુકા ને ગામમાં વસતાં તમામ વાલ્મિકી સમુદાય ના ભાવિક ભક્તો માં આનંદ ની લાગણીઓ પ્રસરી રહી છે
