Saturday June 21, 2025

તળાજા તાલુકાના કુંઢેલી ગામ ખાતે પતંગ ઉત્સવનું આયોજન

હરેશ જોષી, કુંઢેલી

તળાજાના કુંઢેલી ગામે પ્રાથમિક શાળાના બાળકો દ્વારા પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ધોરણ 1 થી 8 ના ભાઈઓ બહેનો ઉત્સાહભેર જોડાયા હતા. બાળકોએ મકરસક્રાંતિ પર્વ ઉપર આકાશમાં રંગબેરંગી પતંગો ચગાવીને મનભેર આનંદ લુટ્યો હતો. કેટલાક છોકરાઓએ પતંગ લૂંટવાનો આનંદ પણ લુટ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top