


વિપુલ હિરાણી, અમદાવાદ તા.૧૨
સ્વ. દીપકભાઈ શાંતિલાલ પારલે વાળા ની ૧૫ મી પુણ્યતિથિ નિમિત્તે તેમના તેમના ધર્મપત્ની કુંદનબેન દીપકભાઈલાંગરેજા( પારલેવાળા )દ્વારા અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓ ના સગા સંબંધીઓને વિનામૂલ્યે ભોજન આપવામાં આવ્યું હતું. આ સેવા કાર્યમાં કુંદનબેન દીપકભાઈ, પ્રશાંતભાઈ નટવરભાઈ , રીપલબેન પ્રશાંતભાઈ જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે કુંદનબેન દ્વારા અનેક સામાજિક કાર્યો થઈ રહ્યા છે.
