અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં માવઠું અને વીજળીના કડાકાની શક્યતા
ધ ગ્રેટ વર્લ્ડ, અમદાવાદ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતો અને રાજ્યના નાગરિકો માટે ચિંતાજનક આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે 5 થી 8 મે દરમિયાન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં ધૂળની ડમરીઓ ઉડવાની અને…
