Headlines

Naran Baraiya

Naran Baraiya is a veteran journalist of India. He is known for his investigative journalism and taking interviews.

પંદરમી ગુજરાત વિધાનસભાનું છઠ્ઠુ સત્ર 19 ફેબ્રુઆરીથી મળશે

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ 28 માર્ચ સુધી ચાલનાર આ બજેટ સત્રમાં કુલ 27 બેઠકો મળશે નાણા મંત્રી કનુભાઈ દેસાઈ 20મી ફેબ્રુઆરીએ વર્ષ 2025-26નું બજેટ રજૂ કરશે વર્ષ 2025-26 નું બજેટ ગુજરાતના વિકાસની નવી કેડી કંડારનાર હશે – પ્રવક્તા મંત્રી ગાંધીનગરપ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પંદરમી ગુજરાત વિધાનસભાના છઠ્ઠા સત્ર વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી…

Read More

“સ્વર્ણિમ ભારત : વિરાસત અને વિકાસ”ના કેન્દ્રવર્તી વિષયને અનુલક્ષીને નવી દિલ્હીમાં કર્તવ્યપથ પરપ્રજાસત્તાક દિને ગુજરાત રજૂ કરશે : ‘ગુજરાત : આનર્તપુરથી એકતાનગર સુધી – વિરાસતથી વિકાસના અદ્ભુત સંગમ’ની થીમ આધારિત ઝાંખી

ગુજરાતની ઝાંખીમાં ૧૨-મી સદીના વડનગર એટલે કે આનર્તપુરના ‘કીર્તિ તોરણ’થી લઈને ૨૧-મી સદીના ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના રાજ્યના સાંસ્કૃતિક વારસાની સાથે સંરક્ષણ-ટેકનોલોજી-ઓટોમોબાઇલ અને મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે રાજ્યની ‘આત્મનિર્ભરતા’’ના વિવિધ વિકાસના પ્રકલ્પોનું કરવામાં આવ્યું છે અસરકારક નિદર્શન૭૬-મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં રિપબ્લિક ઓફ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતોમુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે નવી દિલ્હી : તા. ૨૨ જાન્યુઆરી, ૨૦૨૫ “સ્વર્ણિમ…

Read More

નવા રતનપરના દરિયા કાંઠા વાડી વિસ્તારના લોકોને હવે ત્રણ દિવસ પછી મળશે નર્મદાનીર : જગદીશ બારૈયા

ત્રણ લાખના ખર્ચે થનારા કાર્યનો આજથી થયો પ્રારંભ: દિવસ પર jcb, ટ્રેક્ટર અને કામદારોનો કોલાહલ નારન બારૈયા, નવારતનપર “નવા રતનપરના દરિયા કાંઠા વાડી વિસ્તારના લોકોને હવે ત્રણ દિવસ પછી મળશે નર્મદાનીર : જગદીશ બારૈયા ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના નવા રતનપર ગામને નવું જ રૂપ આપીને રાજ્યભરમાં તેની અનોખી ઓળખ આપનાર સરપંચ જગદીશ બારૈયાના વિકાસ કાર્યોમાં…

Read More

અવસાન નોંધ: સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગીયારસે બ્રાહમણ મરણ- ટાણા

ટાણા, જિ. ભાવનગર ભટ્ટ હિરેનકુમાર (રાજુભાઈ) ભાસ્કરરાય ભટ્ટ, (ઉ.વ.૫૯) (ટેક્ષ કન્સલ્ટન્ટ) નો તા.૧૯–૦૧–૨૦૨૫નાં રોજ સ્વર્ગવાસ થયેલ છે. તે ભાસ્કરરાય હિરલાલ ભટ્ટ(એડવોકેટ) તથા ભાવનાબેન ભાસ્કરરાય ભટ્ટના પુત્ર તથા મોનાબેન હિરેનકુમાર ભટ્ટના પતિ, ઉત્સવી હર્ષકુમાર ચૈત્રિયા તથા નિનાદ હિરેનકુમાર ભટ્ટના પિતાશ્રી તથા હર્ષ સંજયભાઈ શ્રોત્રિયા, રાયચુર(કર્ણાટક)ના સસરા, સ્વ.મહેશચંદ્ર હરિલાલ ભટ્ટ તથા રેખાબેન મહેશચંદુ ભટ્ટ તથા સ્વ. ભાનુપ્રસાદ…

Read More

ભાવનગર શહેર ભાજપ સંગઠન દ્વારા નગરસેવક સ્વ. ભાવનાબેન દવેને શ્રદ્ધાંજલી અર્પિત

ભાવનગરભાવનગર શહેર ભાજપના નગરસેવક સ્વ ભાવનાબેન દવેનું ટૂંકી માંદગીમાં નાની ઉંમરે અવસાન થતા સિન્ધુનગર સ્મશાન ખાતે શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ સહિત શહેર સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તેમજ વિશાળ સંખ્યમાં ભાજપ કાર્યકરો તેમજ સર્વપક્ષીય અને સર્વસમાજ તેમની અગ્નિસંસ્કાર વિધિમાં ઉપસ્થિત રહ્યા હતાં. શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા અને નિમુબેન બાંભણીયા તેમજ…

Read More

ભાવનગરમાં સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત મેઘાણી હોલ ખાતે શહેર ભાજપ દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું

રાજકોટ શહેર ભાજપના પ્રભારી પ્રકાશભાઈ સોનીએ માહિતીપ્રદ વકતવ્ય આપ્યું ભાવનગરતારીખ ૨૨-૦૧-૨૦૨૫ ના રોજ મેઘાણી હોલ ખાતે સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં એક પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાએલ, જેમાં મુખ્ય વક્તા તરીકે રાજકોટ શહેર ભાજપના પ્રભારી પ્રકાશભાઈ સોનીએ માહિતીપ્રદ વકતવ્ય આપેલ. આ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, ભાવનગર પૂર્વના…

Read More

લવરડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની વોલીબોલ સ્પર્ધામાં સિદ્ધિ

હરેશ જોષી, ટાણા ભાવનગર જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત શિહોર તાલુકાની ટાણા કેન્દ્રવતી શાળાની પેટા શાળા શ્રી લવરડા પ્રાથમિક શાળાના બાળકોએ વોલીબોલ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ બહેનોના વિભાગમાં વિજેતા થઈ આગામી દિવસોમાં જિલ્લા કક્ષાએ ભાગ લેશે. તેમજ ભાઈઓના વિભાગમાં પણ રનર્સ આપ બનતા અંડર 14 વિભાગમાં ભાઈઓ પણ જિલ્લા કક્ષાએ ભાગ લેશે.

Read More

ગઝલ સંગ્રહ ‘’તો તમે રાજી?”રિન્કુ રાઠોડને મળ્યો રાષ્ટ્રીય યુવા ગૌરવ પુરસ્કાર

રિન્કુ આ રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કરનાર ગુજરાતના પ્રથમ આદિવાસી મહિલા બન્યા હરેશ જોષી, નવી દિલ્હી તાજેતરમાં જાણીતા કવયિત્રી રિન્કુ વજેસિંહ રાઠોડને કેન્દ્રીય સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા ગુજરાતી ભાષા માટે યુવા પુરસ્કાર – 2024 ભુવનેશ્વર, ઓરિસ્સા ખાતે એનાયત થયો હતો. કાર્યક્રમના અધ્યક્ષ કેન્દ્રિય સાહિત્ય અકાદમીના પ્રમુખ માધવ કૌશિક હતા તથા મુખ્યઅતિથિ વિખ્યાત અંગ્રેજી લેખક જેરી પિન્ટો…

Read More