ધનુર્માસ ઉત્સવની ઉજવણી દ્વારકામાં ઠાકોરજીને કુંડલા ભોગ મનોરથ યોજાયો
જામ ખંભાળિયા, તા. ૦૭-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
જામ ખંભાળિયા, તા. ૦૭-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
જામ ખંભાળિયા, તા. ૦૭-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
મુખ્યમંત્રી પટેલ, પ્રવાસન મંત્રી બેરા તેમજ અન્ય અતિથિગણની ઉપસ્થિતિમાં ૧૧ જાન્યુઆરીએ અમદાવાદથી મહોત્સવનો પ્રારંભ થશે અમદાવાદમાં ૧૧થી ૧૪ જાન્યુઆરી દરમિયાન ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – ૨૦૨૫’ યોજાશે ૧૨ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી (એકતા નગર), રાજકોટ તથા વડોદરા ખાતે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ’નો પ્રારંભ થશે ૧૩ જાન્યુઆરીના રોજ સુરત, શિવરાજપુર, ધોરડો ખાતે પણ ‘આંતરરાષ્ટ્રીય પતંગ…
પોરબંદરસી ટીમ કામગીરી અંતર્ગત પોરબંદર જીલ્લાના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ સી ટીમના નોડલ ઓફીસર ઋતુ રાબા સાહેબની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ હાર્બર મરીન પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર તથા સી ટીમના ઇન્ચાર્જ તથા સભ્યો દ્વારા સુભાષનગર પ્રાથમિક શાળા પોરબંદર જઈને વિદ્યાર્થીઓને સેલ્ફ ડિફેન્સ તેમજ પોતાની સુરક્ષા કઈ રીતે કરવી તે માટે…
મહિલા પોતાના પતિની બાઈક પાછળ બેસીને જઈ રહી હતી ત્યારે સાડીનો છેડો વ્હીલમાં ભરાઈ જતા બનેલો બનાવ પોરબંદરપોરબંદરની એક 35 વર્ષની યુવાન મહિલા તેના પતિની બાઈક પાછળ બેસીને જઈ રહી હતી ત્યારે રાણાવાવ બાયપાસ હાઈવે રોડ પર બનેલી એક ઘટનામાં બાઈક ના વીલ માં સાડી આવી જતા નીચે પડી જતા માથામાં ગંભીર ઈજા થતાં સારવાર…
રાજ્યમાં સૌથી વધુ ૧૩.૪૨ લાખ હેક્ટરમાં ઘઉં પાકનું રેકોર્ડબ્રેક વાવેતર: કૃષિ મંત્રી રાઘવજી પટેલ ચણાનું ૮.૩૯ લાખ હેક્ટરમાં વાવેતર; ગત વર્ષની સરખામણીએ ૧૩૩.૩૮ ટકા જીરાનું ૪.૭૪ લાખ હેક્ટર તેમજ રાઈનું ૨.૫૭ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર ડુંગળી અને બટાકાનું ગત વર્ષની સરખામણીએ વાવેતર ક્રમશ: ૧૩૩% અને ૧૧૫% ગાંધીનગરગુજરાતના ખેડૂતોએ ચાલુ સિઝનમાં રવિ પાકોનું પુષ્કળ વાવેતર કર્યું…
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના ઘરોને માર્કેટ કરતા સસ્તા દરે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ સુવિધા પ્રદાન કરવા માટે રાજ્ય સરકારની ‘હર ઘર કનેક્ટિવિટી’ પહેલ રાજ્યના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ GFGNL દ્વારા વિવિધ એજન્સીઓ સાથે ભાગીદારી કરીને પાયલટ પ્રોજેક્ટ તરીકે અંદાજિત 25,000 ફાઇબર ટુ હોમ જોડાણ આપવામાં આવશે ગાંધીનગર ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગ થકી જનસુખાકારી અને ‘ઇઝ ઑફ લિવિંગ’…
ખાલી જગ્યા ભરાતા ગરીબ દર્દીઓને મગજની બિમારી સબબ પડતી મુશ્કેલીઓ દુર થશે : કુંવરજી બાવળીયા રાજકોટસમગ્ર સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ ખાતે આવેલી પંડીત દિનદયાળ ઉપાધ્યાય સરકારી હોસ્પિટલમાં મગજની બિમારી સબબ સારવાર ન્યુરો સર્જનની ખાલી જગ્યાના કારણે મળતી નહી, ખાલી જગ્યા ભરવા બાબતે લાંબા સમયથી માંગણી થતી હતી આ પ્રશ્ને જસદણ-વિંછીયા વિસ્તારના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી…
ઝોન-૧માં ૧૪૪ જ્યારે ઝોન-૨માં ૧૩૭ સ્પર્ધકો એકથી ત્રણ ક્રમે વિજેતા બન્યા રાજકોટ, તા. ૭ જાન્યુઆરી ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત રાજકોટ એથ્લેટિક્સ ગ્રાઉન્ડમાં ગત રોજ યોજાયેલી ઝોન-૧ તથા ઝોન-૨ની વિવિધ સ્પર્ધાઓમાં કુલ મળીને ૨૮૧ રમતવીરો વિજેતા બન્યા છે. જેમાં ઝોન-૧માં ૧૪૪ રમતવીરો જ્યારે ઝોન-૨માં ૧૩૭ ખેલાડીઓએ એકથી ત્રણ ક્રમમાં આવ્યા છે.ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકામાં…
ગુજરાતને સ્પર્શતા રાજ્યની બહાર થતા ક્રિકેટ સટ્ટા, ડબ્બા ટ્રેડિંગ, ડ્રગ્સ, પ્રોહિબિશન, જુગાર અને કબુતરબાજી જેવા ગુનાઓની સ્વાયત્ત તપાસ થઇ શકશે સ્ટેટ મોનિટરિંગ સેલને રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયનું સીધું માર્ગદર્શન મળશે તેમજ તપાસમાં પણ ગુપ્તતા જળવાઇ રહેશે ગાંધીનગરરાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગે ગુજરાતમાં…