Headlines

Naran Baraiya

Naran Baraiya is a veteran journalist of India. He is known for his investigative journalism and taking interviews.

માધવપુરમાં અબ્દુલ પાસેથી એક બોટલ પકડાઈ: તેને દારૂ આપનાર વિજય પોપટ પાસેથી 8 બોટલ મળી

[[ દારૂના મૂળ સુધી પહોંચવાની પોલીસીય દાનતનો ખતરનાક અભાવ ]] માધવપુરમાં અબ્દુલ પાસેથી એક બોટલ પકડાઈ: તેને દારૂ આપનાર વિજય પોપટ પાસેથી 8 બોટલ મળી વિજયને દારૂનો આ જથ્થો આપનાર કોણ???? એ સવાલને લઈને પોલીસ છેક દારૂની ફેક્ટરી સુધીની તપાસ કરશે !!! અને એક મોટું આંતર રાજ્ય કોભાંડ બહાર આવશે!!! પોરબંદરમાધવપુરમાં થર્ટી ફર્સ્ટના રોજ અબ્દુલ…

Read More

પોરબંદર પોલીસનું ફર્સ્ટ ડે પ્રોહિબિશનલ ઓપનિંગ

પોરબંદરમાં 2025ના પ્રથમ દિવસે જ પોલીસને 11 બોટલનો ચાંદલો કરતા શ્યામસિંહ જાડેજા પોરબંદરપોરબંદર પોલીસે તા.૧/૧/૨૦૨૫ કલાક-૨૧/૧૫ વાગ્યે પોરબંદર નરસંગ ટેકરી એકસીસ બેંકની સામે જાહેરમાંથી શ્યામસિંહ જાડેજા નામના એક 21 વર્ષના યુવકની તલાશ લીધી હતી. જાડેજાએ વર્ષના પ્રથમ દિવસે જ રૂ 1100ની કિંમતની ઇંગ્લિશ દારૂની 11 બોટલનો ચાંદલો કર્યો હતો. પોલીસે રજીસ્ટર્ડ કરેલી વિગતો અનુસાર કમલાબાગ…

Read More

બરડા ડુંગર વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસ ત્રાટકી: બુટલેગરો ફરાર – બે સ્થળોએથી રૂ. 1.27 લાખનો મુદ્દામાલ કબજે

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)

Read More

ગુજરાતની નવ નવી મહાનગરપાલિકાઓના કમિશનરોની પણ તત્કાલ નિમણૂક

ગાંધીનગરગુજરાત સરકારે નવા વર્ષે નવો ધડાકો કરવા માટે અગાઉથી ગજબ ની તૈયારી કરી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે 2025 ના પ્રથમ દિવસે જ તેની જાહેરાત કરવામાં આવી છે અને તેનો અમલ પણ તત્કાલ કરવાનો આદેશ જારી કરાયો છે એટલું જ નહીં તમામ નવી જાહેર થયેલી મહાનગરપાલિકાના કમિશનરની પણ નિમણૂક કરી દેવામાં આવી છે…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હથિયારબંધી અંગે જાહેરનામું

કુંજન રાડીયા, જામ ખંભાળિયા      દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો વ્યવસ્થા, જાહેર શાંતિ અને સલામતી જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે હેતુથી ઈ.ચા. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કોઇ પણ પ્રકારના શારીરિક ઈજા કરી શકાય તેવા શસ્ત્રો, ક્ષયકારી કે સ્ફોટક દારૂગોળો લઈ જવા પર, મનુષ્ય અથવા તેના…

Read More

રાજ્યમાં એક સાથે ૯ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને રાજ્યમંત્રીમંડળની મંજૂરી

હવે હાલની મહાનગરપાલિકાઓની સંખ્યા કરતાં બમણી મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં આવશેઃ રાજ્યમાં ૧૭ મહાનગરપાલિકાઓ અને ૧૪૯ નગરપાલિકાઓ નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામ એમ કુલ ૯ નગરપાલિકાઓ મહાનગરપાલિકા તરીકે કાર્યરત કરાશે ગાંધીનગરમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકે રાજ્યમાં એક સાથે નવી ૯ મહાનગરપાલિકાની રચનાના નિર્ણયને મંજૂરી આપી છે. મુખ્યમંત્રીના નેતૃત્વની વર્તમાન…

Read More

ગુજરાતમાં ૨૦૨૫માં વિવિધ ઐતિહાસિક સીમા ચિન્હરૂપ જન્મોત્સવની ઉજવણી કરાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સ્ટીયરીંગ કમિટીની પ્રથમ બેઠકમાં ઉજવણી આયોજનની વિશદ ભૂમિકા પ્રસ્તુત સમગ્ર રાજ્યમાં ચાર મહત્વપૂર્ણ મહોત્સવ જનભાગીદારીથી યોજવા મુખ્યમંત્રીએ માર્ગદર્શન આપ્યું ૨૦૨૫માં રાજ્યમાં થશે આ ચાર ઉજવણી: ગાંધીનગરસમગ્ર ગુજરાતમાં ૨૦૨૫ના વર્ષમાં ઐતિહાસિક જન્મોત્સવ કાર્યક્રમની વિવિધ ઉજવણી જનભાગીદારી સાથે ભવ્ય રીતે થવાની છે. આ ઉજવણીમાં ખાસ કરીને ભારતીય બંધારણના શાશ્વત પણા સાથે રાષ્ટ્ર નેતાઓના…

Read More