Headlines

Naran Baraiya

Naran Baraiya is a veteran journalist of India. He is known for his investigative journalism and taking interviews.

ખંભાળિયામાં થર્ટી ફર્સ્ટ સંદર્ભે પોલીસ દ્વારા સધન ચેકિંગ: પીધેલા શખ્સો સામે કાર્યવાહી

બાઈક પર નીકળેલા લોકોના બ્રેથ એનેલાઇઝરની મદદથી તપાસ સહિતની કામગીરી કુંજન રાડિયા, જામ ખંભાળિયા (ફોટો:- કુંજન રાડિયા)

Read More

પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગોહિલવાડ ખાલસા દ્વારા દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્ર લાભ

મહંત ગરીબરામબાપાનાં સાનિધ્ય સાથે હરસિદ્ધિજીનાં વ્યાસાસને ભાગવત કથા યોજાશે ઈશ્વરિયા, (મૂકેશ પંડિત) ત્રિવેણી સંગમ પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગોહિલવાડ વિરક્ત મંડળ ખાલસા દ્વારા શ્રી દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્ર લાભ મળનાર છે. મહંત શ્રી ગરીબરામબાપાનાં સાનિધ્ય સાથે શ્રી હરસિદ્ધિજીનાં વ્યાસાસને ભાગવત કથા યોજાશે. પ્રયાગરાજ મહાકુંભમેળામાં મૂક્તિમાર્ગ ( સેકટર ૧૯ – શાસ્ત્રીપુલ) જુંસી ક્ષેત્રમાં અખિલ ભારતીય ગોહિલવાડ વિરક્ત મંડળ ખાલસા આયોજિત…

Read More

બાગાયતી પાકોમાં ફળ માખી નિયંત્રણ માટે ખેડૂતોનાં સામૂહિક પ્રયાસો અનિવાર્ય

લોકભારતી સણોસરામાં બાગાયત વિભાગ દ્વારા યોજાયેલ પરિસંવાદમાં માર્ગદર્શન ઈશ્વરિયા, (મૂકેશ પંડિત) લોકભારતી સણોસરામાં બાગાયત વિભાગ દ્વારા યોજાયેલ પરિસંવાદમાં નિષ્ણાતો દ્વારા અપાયેલ માર્ગદર્શનમાં બાગાયતી પાકોમાં ફળ માખી નિયંત્રણ માટે ખેડૂતોનાં સામૂહિક પ્રયાસો અનિવાર્ય હોવાનું જણાવાયું. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, લોકભારતી સણોસરામાં બાગાયતી પાકોમાં ફળ માખી નિયંત્રણ પરિસંવાદમાં કૃષિ વૈજ્ઞાનિકો, અધિકારીઓ અને નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન અપાયું. નાયબ બાગાયત…

Read More

કંટાળા પ્રા શાળામાં બચપન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવા કપડાંનું વિતરણ કરવામાં આવ્યું

મૂકેશ પંડિત, કંટાળાઆજરોજ શ્રી કંટાળા પ્રાથમિક શાળામાં બચપન ચેરીટેબલ ટ્રસ્ટ ,ભાવનગર દ્વારા ધોરણ 1 થી 5 ના તમામ 133 બાળકોને નવા કપડાનું વિતરણ કરવામાં આવ્યું બચપન ચેરીટેબલ ટ્રસ્ટ ના આ ઉમદા અને પ્રેરણાદાયી કાર્ય ને શાળા ના આચાર્ય શ્રી દિપેનભાઈ દીક્ષિત અને શાળા પરિવાર દ્વારા બિરદાવવામાં આવ્યું.

Read More

પાલિતાણા નું નોઘણવદર ગામને નંદનવન સરીખું બનાવવા આયોજન

કેન્દ્રીય મંત્રી ડો મનસુખભાઇ માંડવીયા ની પેરણાથી નોઘણવદર ગામના વતની સર્વે જ્ઞાતિની એક મિટિંગ નુ સુરત ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમા આવનારા દિવસોમાં નોઘણવદર ગામમાં સ્વચ્છતા અભિયાન સાથે ગામને હરિયાળુ બનાવવા તમામ ગ્રામજનો ને ખંભે ખંભો મિલાવીને ને કામ કરવા આયોજન થયું છે. ટુક સમયમાં આયોજન કરવામાં આવશે જેમા આગામી દિવસોમાં સફાઈ ઝુંબેશ હાથ…

Read More

ભાવનગર રેલવે ડિવિઝનમાં આજથી નવું ટાઈમ ટેબલ લાગુ

ભાવનગર ડિવિઝનના વિભિન્ન સ્ટેશનો પરથી ચાલતી ટ્રેનોના સમયમાં ફેરફાર ભાવનગરપશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાં 1 જાન્યુઆરી, 2025થી નવું ટાઈમ ટેબલ લાગુ કરવામાં આવી રહ્યું છે. તેમાં કેટલીક ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી રહી છે જેનાથી મુસાફરોનો સમય બચશે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદના જણાવ્યા અનુસાર, આ વખતે ભાવનગર ડિવિઝનમાંથી દોડતી 8 ટ્રેનો વર્તમાન નિર્ધારિત…

Read More

મહાકુંભ મેળાના અવસર પર ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી ચાલશે 3 વન-વે સ્પેશિયલ ટ્રેન

ભાવનગરપશ્ચિમ રેલ્વે દ્વારા મહાકુંભ મેળા-2025 દરમિયાન મુસાફરોની સુવિધા માટે અને મુસાફરોના વધારાના ધસારાને સમાવવા માટે ભાવનગર ટર્મિનસ – પ્રયાગરાજ સ્ટેશનો વચ્ચે સ્પેશિયલ ભાડા પર ત્રણ વન-વે સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે. પશ્ચિમ રેલ્વે ભાવનગર મંડળના સીનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવવા મુજબ, આ વિશેષ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે: ટ્રેન નંબર 09227 ભાવનગર ટર્મિનસ – પ્રયાગરાજ સ્પેશિયલ…

Read More

મેયર ભરતભાઇ બારડના માતા સ્વ. ગીરજાબેનનું નિધન થતાં ભાવનગર શહેર ભાજપે શોક વ્યક્ત કર્યો

ભાવનગરતારીખ ૩૦ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ ભાવનગર મહાનગરના મેયર ભરતભાઇ બારડના માતુશ્રી સ્વ. ગિરજાબેન મણીભાઈ બારડનું ૮૧ વર્ષની ઉંમરે દેહાવસાન થતાં શહેર સંગઠન તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ સ્વર્ગસ્થની અંતિમયાત્રામાં જોડાયા હતાં. ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા અને નિમુબેન બાંભણીયા તેમજ ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી અને સેજલબેન પંડ્યા, ત્રણેય મહામંત્રીઓ પાર્થભાઈ…

Read More

પોરબંદરમાં જાહેરમાં ઘાસચારો વેચતા બે વ્યક્તિઓની ધરપકડ

પશુઓને ઘાસચારો નાખવાના સ્થળની વૈકલ્પિક વ્યવસ્થા તંત્ર દ્વારા ન થતા પશુ પ્રેમીઓમાં ભારે રોષ પોરબંદરપોરબંદરમાં તંત્ર દ્વારા પશુઓને લોકોએ લોકોએ કઈ જગ્યાએ ઘાસચારો નાખવો તેનું કોઈ ચોક્કસ સ્થળ ફિક્સ કર્યા વગર જાહેરમાં ઘાંચ ઘાસચારો ચારો નાખવા ઉપર પ્રતિબંધ ફરમાવતા જાહેરનામાનો અમલ શરૂ કરી દીધો છે તેનો ઠેર ઠેર વિરોધ નોંધાવી રહ્યો છે અને લોકોમાં ભયંકર…

Read More