પોરબંદર મહાનગર પાલીકા વિસ્તારમાં જાહેરમાં ઘાસચારાના વેચાણ તથા નાખવા પર પ્રતિબંધ
તા.૧૬.૦૩.૨૦૨૬ થી તા.૧૪.૦૫.૨૦૨૬ સુધી પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટનુ જાહેરનામુ અમલી ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર, તા.૧૭ શહેરી વિસ્તારમાં પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણ માટે જિલ્લા મેજિસ્ટ્રેટ એસ. ડી. ધાનાણી દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૩૩(૧)(બી) અને (સી) અન્વયે પોરબંદર જિલ્લાની પોરબંદર મહાનગરપાલિકા સમગ્ર વિસ્તારમાં પશુઓને જાહેરમાં ઘાસચારો જાહેરમાર્ગ/ફુટપાથ તથા જાહેરસ્થળો ઉપર કોઇપણ વ્યક્તિ દ્વારા ઘાસચારાનું વેંચાણ…
