Headlines

પોરબંદર મહાનગર પાલીકા વિસ્તારમાં જાહેરમાં ઘાસચારાના વેચાણ તથા નાખવા પર પ્રતિબંધ

તા.૧૬.૦૩.૨૦૨૬ થી તા.૧૪.૦૫.૨૦૨૬ સુધી પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટનુ જાહેરનામુ અમલી ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર, તા.૧૭ શહેરી વિસ્તારમાં પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણ માટે જિલ્લા મેજિસ્ટ્રેટ એસ. ડી. ધાનાણી દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૩૩(૧)(બી) અને (સી) અન્વયે પોરબંદર જિલ્લાની પોરબંદર મહાનગરપાલિકા સમગ્ર વિસ્તારમાં પશુઓને જાહેરમાં ઘાસચારો જાહેરમાર્ગ/ફુટપાથ તથા જાહેરસ્થળો ઉપર કોઇપણ વ્યક્તિ દ્વારા ઘાસચારાનું વેંચાણ…

Read More

જિલ્લા-તાલુકા-નગર પંચાયતની ચૂંટણીઓ નજીક આવતા જ સરકારને ‘સેવા સેતુ’ કાર્યક્રમ યાદ આવ્યા: એક વર્ષથી બંધ યોજના ભાવનગરમાં ફરી શરૂ થશે

​માર્ચ મહિનામાં ભાવનગરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આયોજન, મનપાના ૧૪થી વધુ અધિકારીઓ બજાવશે ફરજ ​ભાવનગર, ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ ​ગુજરાતમાં આગામી બે માસમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની શક્યતા છે. આ ચૂંટણીઓ નજીક આવતા જ રાજ્ય સરકાર ફરી એકવાર સક્રિય મોડમાં આવી ગઈ હોય તેવું જણાય છે. છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી બંધ પડેલા ‘સેવા સેતુ’…

Read More

નવારતનપર ગ્રામ પંચાયતમાં હલચલ: સરપંચ ગૌતમ બારૈયા સામે આજે અવિશ્વાસની દરખાસ્ત પર જંગ, ખુરશી માટે ખરાખરીનો ખેલ

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર  ભાવનગર જિલ્લાના નવા રતનપર ગામમાં આજે ૨૪ ફેબ્રુઆરીના રોજ સવારે ૧૧ કલાકે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચશે. ગ્રામ પંચાયતના સરપંચ ગૌતમ બારૈયા સામે પંચાયતના સભ્યો દ્વારા મૂકવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્ત પર આજે મહત્વનું મતદાન યોજાનાર છે. ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમ ૫૬, ૫૭ હેઠળ આ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે, જેને પગલે…

Read More

ભાવનગરમાં ભાજપની કોંગ્રેસ અને રાહુલ ગાંધીના વિરોધમાં  પદયાત્રા 

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૨૨  નવી દિલ્હી સ્થિત ભારત મંડપમ ખાતે યોજાયેલ AI સમિટ દરમિયાન કોંગ્રેસ પક્ષ તેમજ રાહુલ ગાંધી દ્વારા દેશને “હાસ્યાસ્પદ” ગણાવ્યું તેના વિરોધ ના અનુસંધાન ના પ્રત્યાઘાત સ્વરૂપે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર યુવા મોરચા દ્વારા વિરોધ માર્ચ (પદયાત્રા)નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના અધ્યક્ષ  કુમારભાઈ શાહ…

Read More

લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ: વિપક્ષી એકતામાં ગાબડું કે નવી રણનીતિ?

નવી દિલ્હી, તા. ૧૦દિલ્હીના રાજકીય ગલિયારાઓમાં આજે ભારે ગરમાવો જોવા મળ્યો છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ વિપક્ષી દળોએ મોરચો ખોલતા લોકસભા સચિવાલયમાં અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ સોંપી છે. આ પગલાએ સંસદના આગામી દિવસો તોફાની બનવાના સંકેત આપી દીધા છે.૧૧૮ સાંસદોનું સમર્થન, પણ મોટા નામો ગાયબમળતી માહિતી મુજબ, આ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ પર કુલ ૧૧૮ સાંસદોએ…

Read More
person in red parachute under cloudy sky during daytime

Understanding the Latest American Attacks in Iran: Analyzing Israel’s Stand

Introduction to Recent Developments The ongoing tensions within the Middle East have escalated, particularly regarding American military actions related to Iran. Recently, American forces have reportedly conducted targeted attacks, signifying a new chapter in the ongoing conflict. Understanding the implications of these actions is crucial for grasping the broader geopolitical landscape. Context Behind the Attacks…

Read More