નવારતનપરની છાત્રાનો સ્માર્ટ ફોન દ્વારકામાં ગૂમ થતા “ધ ગ્રેટ વર્લ્ડ “ના પ્રયત્નોથી પરત મળ્યો
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૫ ભાવનગર તાલુકાના નવા રતનપરથી દેવભૂમિ દ્વારકાની યાત્રાએ આવેલ થોડા દિવસ પૂર્વે આવેલી એક વિદ્યાર્થિનીનો મોબાઈલ માર્ગમાં પડી ગયો હતો જેની લાંબી શોધખોળના અંતે પણ આ ફોન ન મળતા આખરે તેણીએ ડિઝિટલ પ્લેટફોર્મ “ધ ગ્રેટ વર્ડ”ની સંપર્ક કર્યો હતો. દ્વારકા – ગોપી…
