ખંભાળિયામાં શ્રીમદ ભાગવત સપ્તાહની રંગેચંગે પૂર્ણાહુતિ
– મોટી સંખ્યામાં શ્રોતાઓ ભાવવિભોર બન્યા – જામ ખંભાળિયા, તા. ૨૮-૧૨-૨૦૨૫ ખંભાળિયાની સેવા સંસ્થા શ્રી ગાયત્રી સત્સંગ મંડળના ઉપક્રમે ગત રવિવાર તા. 21 થી શનિવાર તા. 27 સુધી અત્રે ગાયત્રીનગર વિસ્તારમાં ગોકીબાઈ સ્કૂલ પાસે આવેલા બાલવી માતાજી મંદિર નજીક શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાણીતા ભાગવત કથાકાર…
