ત્રણ ચોપડી ભણેલા નકલી એસઓજી પોલીસ અધિકારી સબીર હારુને લોકો પાસેથી લાખો ખંખેર્યા: ધરપકડ
સલાયાના ત્રણ ચોપડી પાસ ભેજાબાજે આચરી નવતર ઠગાઈ: ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી, અનેક પાસેથી નાણાં ખંખેર્યા – સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા અટકાયત: ત્રણ સીમકાર્ડ કબજે – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૫ ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા એક માછીમાર શખ્સ દ્વારા જુદા જુદા દુકાનદારો, વેપારીઓને ફોન કરી અને પોતાને પોલીસની…
