ભાણવડમાં બે મિત્રોને ગાળો ભાંડી, મારી નાખવાને ધમકી સબબ ફરિયાદ
જામ ખંભાળિયા, તા. ૧૮-૦૧-૨૦૨૬ ખંભાળિયા નજીક બાઈક અકસ્માતમાં પરપ્રાંતિય યુવાનનું મૃત્યુ ખંભાળિયા – લાલપુર હાઈવે પર અત્રેથી આશરે પાંચ કિલોમીટર દૂર એક મંદિર પાસેથી જી.જે. 10 બી.ક્યુ. 6708 નંબરના સ્પ્લેન્ડર મોટરસાયકલ પર બેસીને જઈ રહેલા મધ્ય પ્રદેશ રાજ્યના ધાર જિલ્લાના માનવર તાલુકાના રહીશ એવા સરવનભાઈ ભગવાનભાઈ ડાવર નામના 38 વર્ષના યુવાને પોતાનું મોટરસાયકલ…
