Headlines

ખંભાળિયામાં તા. 19 એપ્રિલના રોજ પરશુરામ જયંતિની થશે ભવ્ય ઉજવણી

– વિવિધ આયોજનો માટે ખાસ બેઠક યોજાઈ – જામ ખંભાળિયા, તા. ૩૧-૦૩-૨૦૨૬       ખંભાળિયામાં સારસ્વત જ્ઞાતિની બ્રહ્મપુરી ખાતે બ્રહ્મ સમાજ દ્વારા આગામી તારીખ 19 એપ્રિલના રોજ અખાત્રીજના શુભ દિવસે આરાધ્ય શ્રી પરશુરામ ભગવાનના જન્મોત્સવ કાર્યક્રમનું સુચારૂ આયોજન કરવા માટે ખાસ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમસ્ત બ્રહ્મ સમાજના હોદેદારો તેમજ બ્રહ્મ સમાજના…

Read More

ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણી વિવાહ સત્કાર સમારોહ

– હર્ષદ (ગાંધવી) તથા ભોગાત પહોંચેલી શોભાયાત્રાનું ગ્રામજનો દ્વારા સ્વાગત કરાયું ધ ગ્રેટ વર્લ્ડ,જામ ખંભાળિયા      માધવપુર ઘેડ ખાતે ભગવાન શ્રીકૃષ્ણ તથા રુકમણીજીના વિવાહનો પ્રસંગ પૂર્ણ થતા દ્વારકા ખાતે ભગવાન શ્રીકૃષ્ણ-રુકમણીજીના સત્કાર સમારોહ શોભાયાત્રાનો આજે આરંભ થયો હતો. માધવપુર ઘેડથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંધવી (હર્ષદ) ખાતે પહોંચેલી શોભાયાત્રાનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું…

Read More

યાત્રાધામ દ્વારકા શહેર વિસ્તારમાં રખડતા ઢોર સામે તંત્રની સધન કાર્યવાહી

– નગરપાલિકાનો દ્વારા 700થી વધુ ઢોરને ગૌશાળામાં ખસેડાયા – ધ ગ્રેટ વર્લ્ડ,જામ ખંભાળિયા       યાત્રાધામ દ્વારકામાં ભક્તોની વધતી આવનજાવન અને શહેરની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને દ્વારકા નગરપાલિકા દ્વારા રખડતા ઢોર સામે સધન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરમાં મુખ્ય રસ્તાઓ તથા ખાસ કરીને દ્વારકાધીશ મંદિર આસપાસ દરરોજ હજારો ભક્તો દર્શન માટે આવતા હોય છે….

Read More

ખંભાળિયામાં ભાજપ દ્વારા પ્રમુખ, ઉપપ્રમુખ પદ માટે જિલ્લા સંકલન બેઠકમાં મહત્વના નામોની ચર્ચા કરાઈ

– અનામત બેઠક હોવાથી જિલ્લા પંચાયતમાં એકમાત્ર ઉમેદવારનું નામ ચર્ચામાં – – સાંસદ, ધારાસભ્યો વિગેરેની ખાસ ઉપસ્થિતિ – જામ ખંભાળિયા,(કુંજન રાડિયા)       દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં યોજાઈ ગયેલી વિવિધ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો મોટાભાગની બેઠકોમાં હાથ ઉપર રહ્યો છે. ત્યારે જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં આગામી દિવસોમાં સત્તારૂઢ થનારા પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના…

Read More

નયારા એનર્જી દ્વારા ખંભાળિયા અને જામનગરની સરકારી હોસ્પિટલને રૂ. 84 લાખના તબીબી ઉપકરણો અપાયા

– 30 મહત્વપૂર્ણ ઉપકરણો બંને જિલ્લામાં આરોગ્ય સંભાળ માળખાને વધારશે – જામ ખંભાળિયા, કુંજન રાડિયા         આંતરરાષ્ટ્રીય સ્તરની એકીકૃત ડાઉનસ્ટ્રીમ એનર્જી અને પેટ્રોકેમિકલ્સ કંપની નયારા એનર્જીએ તેના ચાલુ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સી.એસ.આર.) પ્રયાસોના ભાગ રૂપે ખંભાળિયામાં સરકારી સિવિલ હોસ્પિટલ અને જામનગરમાં શ્રી ગુરુ ગોવિંદસિંહજી સરકારી હોસ્પિટલને રૂ. 84 લાખના તબીબી ઉપકરણોની સહાય…

Read More

બંગાળ સહિતના રાજ્યમાં ભાજપના ભવ્ય વિજયને ખંભાળિયામાં હોંશભેર વધાવાયો

– ફટાકડા ફોડી, સૌના મોં મીઠા કરાવાયા – જામ ખંભાળિયા, તા. ૦૫-૦૫-૨૦૨૬       બંગાળ સહિત જુદા જુદા પાંચ રાજ્યમાં તાજેતરમાં યોજાઈ ગયેલી વિધાનસભાની રસાકસીભરી અને ઇંતેજારીભરી ચૂંટણીમાં ભાજપે ખાસ કરીને પડકારરૂપ એવા બંગાળ રાજ્યમાં વટભેર વિજય મેળવ્યો છે. આ સાથે અન્ય રાજ્યમાં પણ નોંધપાત્ર સીટો સાથે સત્તા ગ્રહણ કરતા ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા…

Read More

ખંભાળિયાની જાણીતી ડેરીમાંથી હાનિકર્તા ડ ેરી પ્રોડક્ટસ ઝડપાઈ: રૂ. 2.38 લાખનો મુદ્દામાલ કબ જે

માનવ સ્વાસ્થ્ય સાથે છેડા કરતા શખ્સ સામે એસ.ઓ.જી. પોલીસની કાર્યવાહી – જામ ખંભાળિયા, તા. ૦૨-૦૫-૨૦૨૬ ખંભાળિયામાં આવેલી એક જાણીતી ડેરીના સંચાલક દ્વારા માનવ સ્વાસ્થ્ય જોખમાય તે પ્રકારના ડેરી પ્રોડક્ટ વેચતા આ અંગે જિલ્લા એસ.ઓ.જી. પોલીસે કાર્યવાહી કરી, ડુપ્લીકેટ પનીર સહિતનો મુદ્દામાલ કર્યો હતો. આ પ્રકરણમાં પોલીસે જુદા જુદા ડેરી પ્રોડક્ટના સેમ્પલો મેળવી અને લેબોરેટરી તપાસ…

Read More

દ્વારકા તાલુકામાં ગેરકાયદેસર ધાર્મિક દબ ાણો પર તંત્રની કડક કાર્યવાહી: પોશીત્રા અને વ રવાળા ગામે રૂ. સવા કરોડની સરકારી મિલ્કત ખુલ્લ ી કરાવાઈ –

બે દિવસમાં 18 હજાર ચો. મીટર જેટલી જમીન પરના દબાણો ધ્વસ્ત – જામ ખંભાળિયા, તા. ૦૧-૦૫-૨૦૨૬ દ્વારકા તાલુકામાં આજરોજ સ્થાનિક પ્રશાસન દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની નોંધપાત્ર કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં દ્વારકા તાલુકાના પોશીત્રા તથા વરવાળા ગામે જુદા જુદા સરવે નંબરમાં આવેલી સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા ધાર્મિક દબાણો દૂર કરવામાં…

Read More

ભરણપોષણ કેસનો આરંભડા ગામનો ફરાર આરોપી ઝડ પાયો – એસ.ઓ.જી. પોલીસની કાર્યવાહી –

જામ ખંભાળિયા, તા. ૦૧-૦૫-૨૦૨૬ ઓખા મંડળના આરંભડા ખાતે રહેતા રહીમ ઉર્ફે ભીખો હસનભાઈ બેતારા નામના 32 વર્ષના સામે ઓખાની ફેમિલી કોર્ટમાં ચાલી ગયેલા ભરણપોષણ કેસમાં તેને રૂ. 18,000 ની રકમ ચૂકવવા માટેનો આદેશ કરવામાં આવ્યો હતો. આ ભરણપોષણની રકમ ચૂકવવામાં નિષ્ફળતા નામદાર અદાલતે આરોપી રહીમ ઉર્ફે ભીખો બેતારાને 180 દિવસની સાદી કેદની સજા ફટકારતો હુકમ…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં “પોષણ સંગમ” કા ર્યક્રમની નોંધપાત્ર કામગીરી

જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો – જામ ખંભાળિયા, તા. ૦૧-૦૫-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાળકોમાં કુપોષણ ઘટાડવા માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેનાં ભાગરૂપે હાલમાં સમગ્ર રાજ્યમાં એપ્રિલ- 2025 માસથી “પોષણ સંગમ” કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત આંગણવાડીમાં આવતા તમામ બાળકોનું દર મહિને…

Read More